હું તને એક વાત કહું
હું તને એક વાત કહું
આજે પણ શરત એટલી છે,
હું બોલું નહીં અને તું
સમજી જાય તો !!
hu tane ek vat kahu
aaje pan sharat etali chhe,
hu bolu nahi ane tu
samaji jay to !!
Love Shayari Gujarati
4 years ago
તને હક્ક છે મને ભૂલી
તને હક્ક છે
મને ભૂલી જવાનો,
કેમ કે તું એક છે અને
તારી પાસે તો મારી
જેવા હજારો છે !!
tane hakk chhe
mane bhuli javano,
kem ke tu ek chhe ane
tari pase to mari
jeva hajaro chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
સાચો પ્રેમ તો એને જ
સાચો પ્રેમ
તો એને જ કહેવાય,
જ્યારે છોકરો પોતાની રાધાને
રુકમણી બનાવીને
ઘેર લાવે !!
sacho prem
to ene j kahevay,
jyare chhokaro potani radhane
rukamani banavine
gher lave !!
Love Shayari Gujarati
4 years ago
સામેવાળી વ્યક્તિ જરા વધુ પડતી
સામેવાળી વ્યક્તિ
જરા વધુ પડતી ભોળી હતી,
એટલે જ તમે ચતુર કહેવાયા
એ વાત ભૂલતા નહીં !!
samevali vyakti
jara vadhu padati bholi hati,
etale j tame chatur kahevaya
e vat bhulata nahi !!
Life Quotes Gujarati
4 years ago
માણસને ઓળખવો હોય તો ખાલી
માણસને ઓળખવો હોય
તો ખાલી એટલું કહી દો,
હું તકલીફમાં છું !!
manas ne olakhavo hoy
to khali etalu kahi do,
hu takalif ma chhu !!
Gujarati Jokes
4 years ago
જિંદગીને બહુ નજીકથી જોઈ છે
જિંદગીને
બહુ નજીકથી જોઈ છે મેં,
ખાલી વાતો સિવાય કોઈ
કોઈનું નથી.
jindagine
bahu najikathi joi chhe me,
khali vato sivay koi
koinu nathi.
Sad Shayari Gujarati
4 years ago
એ તને ખોવાનો ડર છે,
એ તને
ખોવાનો ડર છે,
જેને તું શકનું નામ
આપે છે !!
e tane
khovano dar chhe,
jene tu shak nu nam
aape chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
બધા પાસે વહેંચાઇ ગયો સમય
બધા પાસે
વહેંચાઇ ગયો સમય એમનો,
મારા ભાગમાં ફક્ત બહાના
જ આવ્યા !!
badha pase
vahenchai gayo samay emano,
mara bhag ma fakt bahana
j aavya !!
Narajagi Shayari Gujarati
4 years ago
પોતાના ઘરમાં દીવો કરે એ
પોતાના ઘરમાં
દીવો કરે એ દીકરો,
બીજાના ઘરમાં દીવો કરે
એ દીકરી અને બધાના ઘરમાં
દીવો કરે એ જી.ઈ.બી.!!
😂😂😂😂😂😂😂
potana ghar ma
divo kare e dikaro,
bijana ghar ma divo kare
e dikari ane badhana ghar ma
divo kare e g.e.b. !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દરેક છોકરીને ખબર હોય છે
દરેક છોકરીને ખબર હોય છે
છોકરો શું કહેવા માંગે છે,
પણ નાટકો એવા કરશે
જાણે કંઈ ખબર જ ના હોય !!
😂😂😂😂😂😂😂
darek chhokarine khabar hoy chhe
chhokaro shu kaheva mange chhe,
pan natako eva karashe
jane kai khabar j na hoy !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
