કાશ તે થોડુક જતું કર્યું
કાશ તે
થોડુક જતું કર્યું હોત,
તો વાત આજે કંઇક
અલગ જ હોત !!
kash te
thoduk jatu karyu hot,
to vat aaje kaik
alag j hot !!
Breakup Shayari Gujarati
4 years ago
સાથે સુવું એ પ્રેમ નથી,
સાથે સુવું
એ પ્રેમ નથી,
હંમેશા સાથ દેવો
એ પ્રેમ છે !!
sathe suvu
e prem nathi,
hammesha sath devo
e prem chhe !!
Love Shayari Gujarati
4 years ago
પ્રકૃતિનો નિયમ છે સાહેબ, જયારે
પ્રકૃતિનો
નિયમ છે સાહેબ,
જયારે તમે સુધરી જાઓ
ત્યારે જ તમારા બધા જુના
કાંડ બહાર આવે !!
😂😂😂😂😂😂
prakrutino
niyam chhe saheb,
jayare tame sudhari jao
tyare j tamara badha juna
kand bahar aave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જિંદગીમાં બીજું કંઈ હોય કે
જિંદગીમાં બીજું
કંઈ હોય કે ના હોય,
ભૂલ હંમેશા મારી
જ હોય છે !!
jindagima biju
kai hoy ke na hoy,
bhul hammesha mari
j hoy chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
આ મહીને તમારી પત્ની થોડું
આ મહીને તમારી
પત્ની થોડું ઓછું બોલશે,
કેમ કે 29 દિવસનો
મહિનો છે !!
😂😂😂😂😂😂
aa mahine tamari
patni thodu ochhu bolashe,
kem ke 29 divasano
mahino chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ઓયે સાંભળને પાગલ, હું તારા
ઓયે સાંભળને પાગલ,
હું તારા પર લટ્ટુ થઇ
ગયો છું !!
oye sambhal ne pagal,
hu tara par lattu thai
gayo chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
મારે હંમેશા માટે રહેવું છે
મારે હંમેશા માટે
રહેવું છે તારા દિલમાં,
બોલ કેટલું ભાડું જોઈએ
છે તારે !!
mare hammesha mate
rahevu chhe tara dil ma,
bol ketalu bhadu joie
chhe tare !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમમાં બધું જ ચાલે, બસ
પ્રેમમાં
બધું જ ચાલે,
બસ પ્રેમ સાચો
હોવો જોઈએ !!
prem ma
badhu j chale,
bas prem sacho
hovo joie !!
Love Shayari Gujarati
4 years ago
નાગરિકતા તો મારી પડોસણની પણ
નાગરિકતા તો
મારી પડોસણની પણ
ચેક થવી જોઈએ,
મને શક છે કે એ ચાંદ
પરથી આવી છે !!
😂😂😂😂😂😂
nagarikata to
mari padosan ni pan
chek thavi joie,
mane shak chhe ke e chand
parathi aavi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
Black કલર એટલો ગમે છે,
Black કલર એટલો ગમે છે,
કે મારી હરકતોથી મારું Future
પણ Black કરી દીધું છે મેં !!
😂😂😂😂😂😂
black kalar etalo game chhe,
ke mari harakatothi maru future
pan black kari didhu chhe me !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
