Shala Rojmel
કોઈ પાસે સભ્યતાનો નંબર છે ?

કોઈ પાસે
સભ્યતાનો નંબર છે ?
બધા કહે છે કે
સભ્યતાથી વાત કર,
નંબર મળે તો આજે
વાત કરી જ લઉં !!
😂😂😂😂😂😂😂

koi pase
sabhyatano number chhe?
badha kahe chhe ke
sabhyatathi vat kar,
number male to
aaje vat kari j lau !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

પોતાના પરિવારને કોરોનાથી બચાવવા એક

પોતાના પરિવારને
કોરોનાથી બચાવવા એક
સન્નારીએ દિવેલને બદલે
સેનેટાઇઝરથી ઘઉં ધોયા,
આવો પ્રેમ જોઇને ઘરના
બધા બહુ રોયા !!
😂😂😂😂😂😂😂

potana parivar ne
corona thi bachavava ek
sannarie divel ne badale
sanitizer thi ghau dhoya,
aavo prem joine gharana
badha bahu roya !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

લાખ અંતર ભલે હોય અમારી

લાખ અંતર
ભલે હોય અમારી વચ્ચે,
પણ પ્રેમ આજે પણ અનહદ છે !!

lakh antar
bhale hoy amari vachche,
pan prem aaje pan anahad chhe !!

મને પ્રેમ બેમ કંઈ ના

મને પ્રેમ બેમ
કંઈ ના જોઈએ,
બસ 200% ચાર્જિંગ વાળો
ફોન અને અનલિમિટેડ
ઈન્ટરનેટ જોઈએ !!
😂😂😂😂😂😂

mane prem bem
kai na joie,
bas 200% charging valo
phone ane unlimited
internet joie !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

અમારી વચ્ચે ઝઘડો ભલે ગમે

અમારી વચ્ચે ઝઘડો
ભલે ગમે તેટલો થાય,
પણ Chat નો અંત
Take Care થી જ થાય !!

amari vachche zaghado
bhale game tetalo thay,
pan chat no ant
take care thi j thay !!

દુનિયાનું સૌથી મુશ્કેલ કામ, મગજ

દુનિયાનું
સૌથી મુશ્કેલ કામ,
મગજ વગરના મિત્રને
સંભાળવો !!
😂😂😂😂😂😂

duniyanu
sauthi muskel kam,
magaj vagar na mitr ne
sambhalavo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

સાચે જ હું પોતાને ખુબ

સાચે જ હું પોતાને
ખુબ LUCKY FEEL કરું છું,
કેમ કે મને આટલો પ્રેમ કરવા
વાળા તમે જો મળ્યા છો !!

sache j hu potane
khub lucky feel karu chhu,
kem ke mane aatalo prem karava
vala tame jo malya chho !!

તું પ્રાર્થના કરે ત્યારે મને

તું પ્રાર્થના કરે ત્યારે
મને પણ બોલાવી લેજે,
બંને સાથે મળીને
એકબીજાને માંગી લઈશું !!

tu prarthana kare tyare
mane pan bolavi leje,
banne sathe maline
ekabijane mangi laishu !!

2022 ની સારી વાત એક

2022 ની
સારી વાત એક જ છે,
કે એ બે દિવસમાં પૂરું
થવાનું છે !!
😂😂😂😂😂😂

2022 ni
sari vat ek j chhe,
ke e be divas ma puru
thavanu chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

એ લોકોની કદર કરવામાં મોડું

એ લોકોની કદર
કરવામાં મોડું ના કરશો,
જે જિંદગીના દરેક મોડ પર
તમારો સાથ આપે છે !!

e lokoni kadar
karavama modu na karasho,
je jindagina darek mod par
tamaro sath aape chhe !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.