Shala Rojmel
મોબાઈલમાં છેલ્લા ચાર દિવસથી એટલા

મોબાઈલમાં છેલ્લા
ચાર દિવસથી એટલા બધા
દીવા ભેગા થઇ ગયા છે,
કે હવે ચાર્જિંગના કાણામાંથી
તેલ ટપકે છે !!
😂😂😂😂😂😂

mobile ma chhella
char divas thi etala badha
diva bhega thai gaya chhe,
ke have charging na kanamanthi
tel tapake chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

મજબુરીમાં પહેરી લે ને પછી

મજબુરીમાં પહેરી લે
ને પછી મુકે ઉતારી,
હેલ્મેટ જેવી થઇ ગઈ છે
સંબંધોની સવારી !!

majaburima paheri le
ne pachhi muke utari,
helmet jevi thai gai chhe
sambandhoni savari !!

વિશ્વાસ વગરનો સંબંધ એ, પાયા

વિશ્વાસ વગરનો સંબંધ એ,
પાયા વગરની ઈમારત
જેવો હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

vishvas vagar no sambandh e,
paya vagar ni imarat
jevo hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

લાગણીને પણ ન્યુટનના નિયમો લાગુ

લાગણીને પણ
ન્યુટનના નિયમો લાગુ પડે છે,
જેને પસંદ પડે ત્યાં રોકાઈ જાય
બાકી અથડાઈને પાછી આવે !!

laganine pan
nyutan na niyamo lagu pade chhe,
jene pasand pade tya rokai jay
baki athadaine pachhi aave !!

Life Quotes Gujarati

4 years ago

બસ મહેનત કરતા રહો સાહેબ,

બસ મહેનત
કરતા રહો સાહેબ,
એક દિવસ વાસ્તવિકતા
તમારા સપનાઓ કરતા
પણ સુંદર હશે !!

bas mahenat
karata raho saheb,
ek divas vastavikata
tamara sapanao karata
pan sundar hashe !!

Gujarati Suvichar

4 years ago

એકલતા આજે તોફાને ચડી છે,

એકલતા આજે
તોફાને ચડી છે,
નથી સુતી કે નથી
સુવા દેતી !!

ekalata aaje
tofane chadi chhe,
nathi suti ke nathi
suva deti !!

અર્થ લાગણીનો જયારે તમને સમજાશે,

અર્થ લાગણીનો
જયારે તમને સમજાશે,
લખી રાખજો ત્યારે
ખોટ મારી વર્તાશે !!

arth laganino
jayare tam ne samajashe,
lakhi rakhajo tyare
khot mari vartashe !!

બેશક પ્રેમ અધુરો રહ્યો, પણ

બેશક પ્રેમ
અધુરો રહ્યો,
પણ બદનામી
પુરેપુરી થઇ છે !!

beshak prem
adhuro rahyo,
pan badanami
purepuri thai chhe !!

જે લોકો જીવનમાં નડે છે,

જે લોકો
જીવનમાં નડે છે,
આપણને આદત પણ
એમની જ પડે છે !!

je loko
jivan ma nade chhe,
aapan ne aadat pan
emani j pade chhe !!

Sad Shayari Gujarati

4 years ago

બની શકે તો પાછો આવી

બની શકે તો
પાછો આવી જા બાબુ,
એના પહેલા કે મને કોઈ
બીજો પટાવી લે !!
😂😂😂😂😂😂😂

bani shake to
pachho aavi ja babu,
ena pahela ke mane koi
bijo patavi le !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.