Shala Rojmel
માં બાપ તમને રાતે એટલે

માં બાપ તમને રાતે
એટલે વહેલા આવવાનું કહે છે,
કે ઉજાગરા તો કોઈ નહિ જુએ
પણ ધજાગરા આખું ગામ જોશે !!

ma bap tamane rate
etale vahela aavavanu kahe chhe,
ke ujagara to koi nahi jue
pan dhajagara aakhu gam joshe !!

Life Quotes Gujarati

4 years ago

ઈજ્જત અને સમ્માન એ લોકોનું

ઈજ્જત અને સમ્માન
એ લોકોનું જ કરવાનું સાહેબ,
જે લોકો પાસેથી પાછું મળવાની
ઉમ્મીદ હોય !!

ijjat ane samman
e lokonu j karavanu saheb,
je loko pasethi pachhu malavani
ummid hoy !!

Gujarati Suvichar

4 years ago

એને તો પ્રેમ હતો, પણ

એને તો પ્રેમ હતો,
પણ મને તો આજે
પણ પ્રેમ છે !!
😒😒😒😒😒😒😒

ene to prem hato,
pan mane to aaje
pan prem chhe !!
😒😒😒😒😒😒😒

Sad Shayari Gujarati

4 years ago

મને ખબર છે કે બ્રહ્માંડના

મને ખબર છે કે બ્રહ્માંડના
ચાંદ પર જીવન શક્ય નથી,
પણ મારા ધરતીના ચાંદ
જોડે તો શક્ય જ છે ને !!
😘😘😘😘😘😘😘

mane khabar chhe ke brahmand na
chand par jivan shaky nathi,
pan mara dharatina chand
jode to shaky j chhe ne !!
😘😘😘😘😘😘😘

પ્રેમની ગહેરાય એકબીજા પર મુકેલા

પ્રેમની ગહેરાય
એકબીજા પર મુકેલા
વિશ્વાસથી જાણી શકાય,
માત્ર ઘેરા કે આછા
મહેંદીના રંગથી નહીં !!

prem ni gaheray
ekabija par mukela
vishvas thi jani shakay,
matr ghera ke aachha
mahendina rang thi nahi !!

Love Shayari Gujarati

4 years ago

ઘાવ છે નહીં તોય ચોટ

ઘાવ છે નહીં
તોય ચોટ વર્તાય છે,
ડાબી બાજુ ખુણામાં
આજે પણ તારી ખોટ
વર્તાય છે !!

ghav chhe nahi
toy chot vartay chhe,
dabi baju khunama
aaje pan tari khot
vartay chhe !!

જયારે જયારે તને જોવ છું

જયારે જયારે તને જોવ છું
પ્રેમ તારાથી થાય છે,
ઉઠાવું હું પછી કાગળ અને કંઈક
લખવાનું મન થાય છે !!

jayare jayare tane jov chhu
prem tarathi thay chhe,
uthavu hu pachhi kagal ane kaik
lakhavanu man thay chhe !!

Love Shayari Gujarati

4 years ago

સત્યની ભૂખ બધા લોકોને હોય

સત્યની ભૂખ
બધા લોકોને હોય છે,
પરંતુ સત્ય પીરસવામાં આવે
ત્યારે બહુ ઓછા લોકોને તેનો
સ્વાદ પસંદ આવે છે !!

saty ni bhukh
badha lokone hoy chhe,
parantu saty pirasavama aave
tyare bahu ochha lokone teno
svad pasand aave chhe !!

Gujarati Suvichar

4 years ago

દિલ ના દરવાજા મા હેન્ડલ

દિલ ના દરવાજા મા
હેન્ડલ ના હોય સાહેબ,
એ તો પ્રેમ ની બારી ખખડાવો
ત્યારે જ અંદર થી ખુલે !!
❤️❤️❤️❤️❤️❤️❤️

dil na daravaja ma
hendal na hoy saheb,
e to prem ni bari khakhadavo
tyare j andar thi khule !!
❤️❤️❤️❤️❤️❤️❤️

ચણતર ભીંતનું હોય કે સંબંધોનું,

ચણતર ભીંતનું હોય કે સંબંધોનું,
એકવાર ચણાય જાય એટલે
ખાસ કાળજી માંગી લે છે !!

chnatar bhint nu hoy ke sambandhonu,
ekavar chanay jay etale
khas kalaji mangi le chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.