Shala Rojmel
બદનામ શું કામ કરો છો

બદનામ શું કામ
કરો છો પ્રેમને દોસ્તો,
તમારા વાળી ચાલુ નીકળે
એમાં પ્રેમનો શું વાંક !!
😂😂😂😂😂😂

badanam shu kam
karo chho prem ne dosto,
tamara vali chalu nikale
ema prem no shu vank !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

લાગણી એટલે..... માણસની અંદર રહેલા

લાગણી એટલે.....
માણસની અંદર રહેલા
માણસનું સરનામું !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

lagani etale.....
manas ni andar rahela
manas nu saranamu !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

મારે ઘર છોડીને ભાગી જવું

મારે ઘર
છોડીને ભાગી જવું છે,
આટલું કામ તો કોઈ
કરાવતું હશે !!
😡😂😡😂😡😂

mare ghar
chhodine bhagi javu chhe,
aatalu kam to koi
karavatu hashe !!
😡😂😡😂😡😂

Gujarati Jokes

4 years ago

નાદાની તો જુઓ મારી મોહબ્બતની,

નાદાની તો જુઓ
મારી મોહબ્બતની,
વાત મારી કરે છે પણ વાત
મારી સાથે નથી કરતી !!

nadani to juo
mari mohabbat ni,
vat mari kare chhe pan vat
mari sathe nathi karati !!

ગધેડાની પાછળ અને પૈસાદારની આગળ

ગધેડાની પાછળ
અને પૈસાદારની આગળ
કોઈ દિવસ ચાલવું નહીં,
કારણ કે તે ગમે ત્યારે
લાત મારે !!
😂😂😂😂😂😂

gadhedani pachhal
ane paisadar ni aagal
koi divas chalavu nahi,
karan ke te game tyare
lat mare !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ઉંમર તમને દોસ્તી કરતા રોકતી

ઉંમર તમને
દોસ્તી કરતા રોકતી નથી,
પણ દોસ્તી તમને ઉંમરલાયક
થતા જરૂર રોકે છે !!

ummar tamane
dosti karata rokati nathi,
pan dosti tamane ummaralayak
thata jarur roke chhe !!

બધા જ દુઃખોની સારામાં સારી

બધા જ દુઃખોની
સારામાં સારી દવા એટલે,
કોઈ ખાસ વ્યક્તિ સાથે પસાર
કરેલો થોડોક સમય !!

badha j dukhoni
sarama sari dava etale,
koi khas vyakti sathe pasar
karelo thodok samay !!

હું એને મળવા માટે દુવા

હું એને મળવા
માટે દુવા શા માટે માંગુ,
આંખો બંધ કરતા જ જેનો ચહેરો
નજર સામે આવે છે !!

hu ene malava
mate duva sha mate mangu,
aankho bandh karata j jeno chahero
najar same aave chhe !!

સાંભળ તું ખુશ તો છો

સાંભળ તું
ખુશ તો છો ને ?
કે હજી કંઈ બાકી
રહી ગયું છે ?
😭😭😭😭😭😭

sambhal tu
khush to chho ne?
ke haji kai baki
rahi gayu chhe?
😭😭😭😭😭😭

કાલ સુધી જે વ્યક્તિ મારી

કાલ સુધી જે વ્યક્તિ મારી
આંખમાં આંસુ નહોતી જોઈ શકતી,
એ જ વ્યક્તિને મારી આખી રાત
રડવાથી કંઈ ફર્ક નથી પડતો !!

kal sudhi je vyakti mari
aankh ma aansu nahoti joi shakati,
e j vyaktine mari aakhi rat
radavathi kai fark nathi padato !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.