કણ કણમાં કૃષ્ણ મળે જો
કણ કણમાં કૃષ્ણ મળે
જો દિવાની રાધા હોય,
રણ રણમાં કેશવ મળે
જો યોદ્ધા કૃષ્ણ હોય !!
kan kan ma krush male
jo divani radha hoy,
ran ran ma keshav male
jo yoddh krushn hoy !!
Life Quotes Gujarati
4 years ago
જ્યાં ભાવ મળે, ત્યાં પછી
જ્યાં ભાવ મળે,
ત્યાં પછી ભાવતાલ
ના કરવો !!
jya bhav male,
tya pachhi bhavatal
na karavo !!
Life Quotes Gujarati
4 years ago
એ ખુશીની વાત જ ના
એ ખુશીની
વાત જ ના પૂછો સાહેબ,
જયારે મનગમતું વ્યક્તિ
અચાનક મળી જાય !!
e khushini
vat j na puchho saheb,
jayare managamatu vyakti
achanak mali jay !!
Romantic Shayari Gujarati
4 years ago
હવે કોઈ મને મારા હાલ
હવે કોઈ મને
મારા હાલ ના પૂછશો,
મારાથી હવે વધારે ખોટું
નથી બોલાતું !!
have koi mane
mara hal na puchasho,
marathi have vadhare khotu
nathi bolatu !!
Sad Shayari Gujarati
4 years ago
મને એક વાત સમજાવ, આ
મને એક વાત સમજાવ,
આ તારા Hmm નું હું શું કરું ?
😂😂😂😂😂😂
mane ek vat samajav,
tara hmm nu hu shu karu?
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એવી મજા નથી દુનિયાના કોઈ
એવી મજા નથી
દુનિયાના કોઈ ખૂણામાં,
જે મજા છે બસ ખાવા-પીવા
અને સુવામાં !!
evi maja nathi
duniyana koi khunama,
je maja chhe bas khava-piva
ane suvama !!
Life Quotes Gujarati
4 years ago
સવારે ઉઠતા જ જેને જોવાનું
સવારે ઉઠતા જ
જેને જોવાનું મન થાય,
એ પ્રેમ છે તું મારા માટે !!
savare uthata j
jene jovanu man thay,
e prem chhe tu mara mate !!
Romantic Shayari Gujarati
4 years ago
નિખાલસ હાસ્યને કદી ગરીબી નડતી
નિખાલસ હાસ્યને
કદી ગરીબી નડતી નથી,
અને આ જાહોજલાલી બધા
અમીરોને મળતી નથી !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
nikhalas hasy ne
kadi garibi nadati nathi,
ane jahojalali badha
amirone malati nathi !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
તમારા જીવનમાંથી જે જતા હોય
તમારા જીવનમાંથી
જે જતા હોય એને જવા જ દેજો,
કારણ કે પરાણે બાંધેલા સંબંધો
વધારે ટકતા નથી !!
tamara jivan manthi
je jata hoy ene java j dejo,
karan ke parane bandhela sambandho
vadhare takata nathi !!
Life Quotes Gujarati
4 years ago
સારું કર્યુ તે દગો કર્યો,
સારું કર્યુ તે દગો કર્યો,
કંઈ ના કર્યુ હોત તો
અફસોસ થતો !!
saru karyu te dago karyo,
kai na karyu hot to
afasos thato !!
Bewafa Shayari Gujarati
4 years ago
