લાલ કપડામાં ડોસા જેવું કોઈ
લાલ કપડામાં
ડોસા જેવું કોઈ તને કિડનેપ
કરવા આવે તો ગભરાતી નહીં,
મેં તને સેન્ટા ક્લોઝ પાસેથી
ગીફ્ટ તરીકે માંગી છે !!
lal kapadama
dosa jevu koi tane kidnap
karava aave to gabharati nahi,
me tane santa close pasethi
gift tarike mangi chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
રોજ થાય છે પ્રેમ મને
રોજ થાય છે
પ્રેમ મને તારી સાથે,
બસ આદત નથી
રજૂઆત કરવાની !!
roj thay chhe
prem mane tari sathe,
bas aadat nathi
rajuat karavani !!
Romantic Shayari Gujarati
4 years ago
તું ચાહે મને એવું ક્યાં
તું ચાહે મને
એવું ક્યાં હું કહું છું તને,
એકતરફી ચાહું છું હું એમાંય
નડું છું તને ?
tu chahe mane
evu kya hu kahu chhu tane,
ekatarafi chahu chhu hu emany
nadu chhu tane?
Broken Heart Shayari Gujarati
4 years ago
મોડી રાત સુધી કોઈ ખાસ
મોડી રાત સુધી
કોઈ ખાસ વ્યક્તિ સાથે,
#Chat કરવાની મજા જ
કંઇક અલગ હોય છે !!
modi rat sudhi
koi khas vyakti sathe,
#chat karavani maja j
kaik alag hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એમણે વાત કરવાનું જ એવી
એમણે વાત કરવાનું જ
એવી રીતે બંધ કરી દીધું,
જાણે વર્ષોથી અમે એમના
ઉપર બોઝ હોઈએ !!
emane vat karavanu j
evi rite bandh kari didhu,
jane varshothi ame emana
upar boz hoie !!
Breakup Shayari Gujarati
4 years ago
સીંગ ચણા અને પાપડી, આ
સીંગ ચણા અને પાપડી,
આ ગાલના ખાડાવાળી
વાંદરી આપડી !!
😂😂😂😂😂😂
sing chana ane papadi,
aa gal na khadavali
vandari aapadi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બહુ તડપ્યા કોઈની યાદમાં, હવે
બહુ તડપ્યા કોઈની યાદમાં,
હવે વિશ્વાસ નથી રહ્યો
પ્રેમની વાતમાં !!
bahu tadapya koini yad ma,
have vishvas nathi rahyo
prem ni vat ma !!
Miss You Shayari Gujarati
4 years ago
મનમાં ખુશીઓનું મોજું ફરી વળે,
મનમાં ખુશીઓનું
મોજું ફરી વળે,
રસ્તામાં ક્યારેક
સામે જો તું મળે !!
man ma khushionu
moju fari vale,
rastama kyarek
same jo tu male !!
Romantic Shayari Gujarati
4 years ago
ઘણીવાર વિચાર આવે છે કે,
ઘણીવાર
વિચાર આવે છે કે,
એને મારો વિચાર આવતો
હશે કે નહીં !!
ghanivar
vichar aave chhe ke,
ene maro vichar aavato
hashe ke nahi !!
Breakup Shayari Gujarati
4 years ago
જયારે દુઃખ સહન કરવાની આદત
જયારે દુઃખ સહન કરવાની
આદત પડી જાય છે ને,
ત્યારે આંખમાંથી આંસુ
આવતા બંધ થઈ જાય છે !!
jayare dukh sahan karavani
aadat padi jay chhe ne,
tyare aankhamathi aansu
aavata bandh thai jay chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
