હવે ક્યાંથી વાત થાય, હું
હવે ક્યાંથી વાત થાય,
હું રાહ જોવું એના Online
થવાની અને એ રાહ જોવે
મારા Offline થવાની !!
have kyanthi vat thay,
hu rah jovu ena online
thavani ane e rah jove
mara offline thavani !!
Breakup Shayari Gujarati
4 years ago
જો રવિવારે પણ વહેલા ઉઠવું
જો રવિવારે
પણ વહેલા ઉઠવું પડે,
તો થું છે એવી જિંદગી પર !!
😂😂😂😂😂😂
jo ravivare
pan vahela uthavu pade,
to thu chhe evi jindagi par !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એ મજા ક્યાંય નથી પૂરી
એ મજા ક્યાંય નથી
પૂરી દુનિયામાં,
જે મજા તને હગ
કરીને સુવામાં છે !!
e maja kyany nathi
puri duniyama,
je maja tane hug
karine suvama chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એક દિવસ એટલા અમીર થઇ
એક દિવસ
એટલા અમીર થઇ જાઓ,
કે આઈસ્ક્રીમનું ઢાંકણ ચાટ્યા
વગર ફેંકી શકો !!
😂😂😂😂😂😂
ek divas
etala amir thai jao,
ke ice cream nu dhankan chatya
vagar fenki shako !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કોઈ શ્રેષ્ઠ સંબંધનો સૌથી વધુ
કોઈ શ્રેષ્ઠ સંબંધનો
સૌથી વધુ કમજોર ભાગ એ છે,
કે જયારે કોઈ વ્યક્તિ વિશ્વાસ
સાબિત કરવા ખુલાસો કરે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
koi sreshth sambandh no
sauthi vadhu kamajor bhag e chhe,
ke jayare koi vyakti vishvas
sabit karava khulaso kare !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
રંગીન દુનિયાને બદલતા જોઈ છે
રંગીન દુનિયાને
બદલતા જોઈ છે મેં,
સિગરેટને પણ દવા
બનતા જોઈ છે મેં !!
rangin duniyane
badalata joi chhe me,
sigarate ne pan dava
banata joi chhe me !!
Sad Shayari Gujarati
4 years ago
ફેસબુક પર દિવસ રાત પોસ્ટ
ફેસબુક પર દિવસ રાત
પોસ્ટ મુકવાવાળા લોકો,
આવતા જનમમાં
પોસ્ટમેન બનશે !!
😂😂😂😂😂😂
phesabuk par divas rat
post mukavavala loko,
aavata janam ma
postman banashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કોઈને પરાજિત કરવું કદાચ સરળ
કોઈને પરાજિત કરવું
કદાચ સરળ હોય,
પરંતુ કોઈને જીતી લેવું
ખુબ અઘરું છે !!
koine parajit karavu
kadach saral hoy,
parantu koine jiti levu
khub agharu chhe !!
Life Quotes Gujarati
4 years ago
અમુક છોકરાઓ એટીટ્યુડ તો એમ
અમુક છોકરાઓ
એટીટ્યુડ તો એમ બતાવે,
જાણે સાઉથના હીરોની જેમ
ફૂંક મારીને ઉડાડી દેશે !!
😂😂😂😂😂😂
amuk chhokarao
attitude to em batave,
jane sauth na hironi jem
funk marine udadi deshe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મોઢેથી ભલે તું ના પાડતી
મોઢેથી ભલે
તું ના પાડતી હોય,
તારી આંખોએ હજાર
વાર હા પાડી છે !!
modhethi bhale
tu na padati hoy,
tari aankhoe hajar
var ha padi chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
