Shala Rojmel
ક્યાંક પ્રેમ રોજ કરવા છતાં

ક્યાંક પ્રેમ રોજ
કરવા છતાં નથી ટકતો,
ને કોઈ એક નામને પ્રેમ
કરીને વર્ષો વિતાવી દે છે !!

kyank prem roj
karava chhata nathi takato,
ne koi ek nam ne prem
karine varsho vitavi de chhe !!

Love Shayari Gujarati

4 years ago

જે માણસ પોતાની જાતને સુધારવા

જે માણસ પોતાની
જાતને સુધારવા બેઠો હોય,
એની પાસે બીજાની ટીકા
કરવાનો સમય નથી હોતો !!

je manas potani
jatane sudharava betho hoy,
eni pase bijani tika
karavano samay nathi hoto !!

Gujarati Suvichar

4 years ago

જે સરળતાથી મળે એ ટકે

જે સરળતાથી મળે
એ ટકે નહીં,
અને જે ટકે એ
સરળતાથી મળે નહીં !!

je saralatathi male
e take nahi,
ane je take e
saralatathi male nahi !!

Gujarati Suvichar

4 years ago

આ દુનિયામાં સારું કરવા માટે

આ દુનિયામાં સારું
કરવા માટે જાત ઘસો
તો મૂર્ખનું ઉપનામ મળે,
અને ફક્ત જીભ ઘસો તો
હોંશિયારનું ઉપનામ !!

aa duniyama saru
karava mate jat ghaso
to murkh nu up nam male,
ane fakt jibh ghaso to
honshiyar nu up nam !!

Gujarati Suvichar

4 years ago

ભરી મહેફિલમાં જો એકલું એકલું

ભરી મહેફિલમાં જો
એકલું એકલું લાગે વ્હાલા,
તો સમજી જવું કે કોઈ ખાસ
માણસ ખૂટે છે !!

bhari mahefil ma jo
ekalu ekalu lage vhala,
to samaji javu ke koi khas
manas khute chhe !!

જે રોજ કહેતી કે ફોન

જે રોજ કહેતી
કે ફોન ના કર વાંચું છું,
એ આજે #ફેઈલ થઇ ગઈ !!
😂😂😂😂😂😂

je roj kaheti
ke phone na kar vanchu chhu,
e aaje #feil thai gai !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

તમે મને Selfish કહી દેજો,

તમે મને Selfish કહી દેજો,
પણ હું તમને કોઈ બીજા સાથે
Share કરવા નથી માંગતો !!

tame mane selfish kahi dejo,
pan hu tamane koi bija sathe
share karava nathi mangato !!

વાત ના કરવી હોય તો

વાત ના કરવી હોય
તો સાફ સાફ કહી દેવાનું,
ઓનલાઈન જોઇને ઓફલાઈન
થઇ જાય એને મતલબી કહેવાય !!

vat na karavi hoy
to saf saf kahi devanu,
online joine offline
thai jay ene matalabi kahevay !!

જાડા લોકોને એક ફાયદો તો

જાડા લોકોને
એક ફાયદો તો ખરો,
આસાનીથી કિડનેપ
ના થઇ શકે !!
😂😂😂😂😂😂

jada lokone
ek fayado to kharo,
aasanithi kidnep
na thai shake !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

લાઈફ કેવી મસ્ત બની જાય,

લાઈફ કેવી મસ્ત બની જાય,
જયારે જેને પ્રેમ કરતા હોઈએ એની જ
સાથે જિંદગી જીવવા મળી જાય !!

laif kevi mast bani jay,
jayare jene prem karata hoie eni j
sathe jindagi jivava mali jay !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.