મને એ લોકોની બહુ ઈર્ષા
મને એ લોકોની
બહુ ઈર્ષા આવે છે,
જે તને રોજ જોઈ
શકે છે !!
mane e lokoni
bahu irsha aave chhe,
je tane roj joi
shake chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
ભૂતકાળ યાદ આવતા જ આંખો
ભૂતકાળ યાદ આવતા જ
આંખો ભરાઈ આવે છે,
શું કામ કરતા હશે લોકો
પ્રેમના નામ પર રમત !!
bhutakal yad aavata j
aankho bharai aave chhe,
shu kam karata hashe loko
prem na nam par ramat !!
Bewafa Shayari Gujarati
3 years ago
બે ઘડી વાત શું કરી
બે ઘડી વાત
શું કરી તારી સાથે,
દોસ્તો તો ભાભી ભાભી
કરવા માંડ્યા !!
😘😘😘😘😘😘
be ghadi vat
shu kari tari sathe,
dosto to bhabhi bhabhi
karava mandya !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
જ્યાં સુધી ના લાગે બેવફાઈની
જ્યાં સુધી ના લાગે
બેવફાઈની ઠોકર,
બધાને પોતાના પ્રેમ
પર ગર્વ હોય છે !!
jya sudhi na lage
bevafaini thokar,
badhane potana prem
par garv hoy chhe !!
Bewafa Shayari Gujarati
3 years ago
ઘણો પ્રેમ કરવા છતાં મને
ઘણો પ્રેમ કરવા છતાં
મને કંઈ મળ્યું નહીં,
કેવી રીતે વિશ્વાસ કરું
હવે હું પ્રેમ પર !!
ghano prem karava chata
mane kai malyu nahi,
kevi rite vishvas karu
have hu prem par !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ભુલાવી દઈશ તને થોડી ધીરજ
ભુલાવી દઈશ તને
થોડી ધીરજ તો રાખ,
તારી જેમ મતલબી થતા
મને થોડો સમય લાગશે !!
bhulavi daish tane
thodi dhiraj to rakh,
tari jem matalabi thata
mane thodo samay lagashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હવે તો શિયાળો આવ્યો દિકુ,
હવે તો
શિયાળો આવ્યો દિકુ,
રાતો પણ લાંબી થશે ને
આપણી વાતો પણ !!
have to
shiyalo aavyo diku,
rato pan lambi thashe ne
aapani vato pan !!
Romantic Shayari Gujarati
3 years ago
લોકો કહે છે કે સમજો
લોકો કહે છે કે સમજો
તો ખામોશી પણ બોલે છે,
હું ઘણા સમયથી ખામોશ છું
અને એ વર્ષોથી બેખબર છે !!
loko kahe chhe ke samajo
to khamoshi pan bole chhe,
hu ghana samay thi khamosh chhu
ane e varshothi bekhabar chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ક્યારેક મન ભરીને રડી લેવું
ક્યારેક મન ભરીને
રડી લેવું પણ સારું છે,
દિલ થોડું હળવું થઇ જાય છે !!
kyarek man bharine
radi levu pan saru chhe,
dil thodu halavu thai jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ભલે મારો તારી પર કોઈ
ભલે મારો
તારી પર કોઈ હક નથી,
પણ હું હંમેશા તને ખુશ
જોવા માંગુ છું !!
bhale maro
tari par koi hak nathi,
pan hu hammesha tane khush
jova mangu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
