Shala Rojmel
જો તમારું ક્યાંય સેટિંગ જ

જો તમારું ક્યાંય
સેટિંગ જ ના થતું હોય,
તો "ઢાકણીમાં પાણી
લઈને ડૂબી મરો" !!
😂😂😂😂😂😂

jo tamaru kyany
setting j na thatu hoy,
to"dhakanima pani
laine dubi maro" !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

તારા માટે જાન હાજર છે

તારા માટે
જાન હાજર છે દોસ્ત,
બસ મહેરબાની કરીને
ક્યારેય માંગતો નહિ !!
😜😜😜😜😜

tara mate
jan hajar chhe dost,
bas maherabani karine
kyarey mangato nahi !!
😜😜😜😜😜

Gujarati Jokes

4 years ago

આપણે તો નાનીમોટી વાતો ચાલુ

આપણે તો નાનીમોટી
વાતો ચાલુ કરી હતી,
આવો ગાઢ પ્રેમ થઇ જશે
એની ક્યાં ખબર હતી !!

aapane to nanimoti
vato chalu kari hati,
aavo gadh prem thai jashe
eni kya khabar hati !!

બધા ભલે કહેતા હોય કે

બધા ભલે કહેતા હોય કે
શિયાળાની રાત લાંબી હોય છે,
પણ એનું સપનું આવે ત્યારે
આ રાત પણ ટૂંકી પડે છે !!

badha bhale kaheta hoy ke
shiyalani rat lambi hoy chhe,
pan enu sapanu aave tyare
aa rat pan tunki pade chhe !!

ચોકલેટ તો હું તને મોંઘામાં

ચોકલેટ તો હું તને
મોંઘામાં મોંઘી ખવડાવું,
પણ તું ભાવ ખાવામાંથી
ઉંચી આવે તો ને !!

chcolate to hu tane
monghama monghi khavadavu,
pan tu bhav khavamanthi
unchi aave to ne !!

પ્રેમ હંમેશા એટલી હદે જ

પ્રેમ હંમેશા એટલી
હદે જ કરવો જોઈએ,
કે એ પ્રેમ લાગે ભીખ નહીં !!

prem hammesha etali
hade j karavo joie,
ke e prem lage bhikh nahi !!

Love Shayari Gujarati

4 years ago

મને રાહ જોતા આવડે છે,

મને રાહ
જોતા આવડે છે,
બસ તું ખાલી પાછા
ફરતા શીખી જા !!

mane rah
jota aavade chhe,
bas tu khali pachha
farata shikhi ja !!

એ જતા જતા આટલું બોલી

એ જતા જતા આટલું બોલી
કે હવે ક્યારેય નહિ આવું પરત,
મેં કહ્યું કે વિશ્વાસ છે મને મારા પ્રેમ
પર બોલ લાગી જાય શરત !!

e jata jata atalu boli
ke have kyarey nahi aavu parat,
me kahyu ke vishvas chhe mane mara prem
par bol lagi jay sharat !!

એમની ઉંમર પણ સો વર્ષની

એમની ઉંમર પણ
સો વર્ષની લાગે છે,
હું યાદ કરું ને એ
ઓનલાઈન આવે છે !!

emani ummar pan
so varsh ni lage chhe,
hu yad karu ne e
online ave chhe !!

તમારા દુશ્મન કે હરીફનું હંમેશા

તમારા દુશ્મન કે
હરીફનું હંમેશા સાંભળો,
કારણ કે તમારી ભૂલનો સૌથી
વધુ ખયાલ તેને જ હોય છે.

tamara dusman ke
harif nu hammesha sambhalo,
karan ke tamari bhul no sauthi
vadhu khayal tene j hoy chhe.

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.