મારી ખામોશીથી કંઈ ફરક નથી
મારી ખામોશીથી
કંઈ ફરક નથી પડતો કોઈને,
પણ જો બે શબ્દો સાચા નીકળી જાય
તો કાંટા કેમ વાગે છે એમને !!
mari khamoshithi
kai farak nathi padato koine,
pan jo be shabdo sacha nikali jay
to kanta kem vage chhe emane !!
Sad Shayari Gujarati
4 years ago
ક્યારેય એમ ના વિચારતો કે
ક્યારેય એમ ના વિચારતો
કે યાદ નથી કરતી હું,
મારી રાતની છેલ્લી અને
સવારની પહેલી યાદ છે તું !!
kyarey em na vicharato
ke yad nathi karati hu,
mari rat ni chhelli ane
savar ni paheli yad chhe tu !!
Miss You Shayari Gujarati
4 years ago
નહીં મળી શક્યાનો અફસોસ એટલા
નહીં મળી શક્યાનો
અફસોસ એટલા માટે છે,
દિલની દરેક જગ્યા બીજાથી
પુરાતી નથી હોતી !!
nahi mali shakyano
afasos etala mate chhe,
dil ni darek jagya bijathi
purati nathi hoti !!
Sad Shayari Gujarati
4 years ago
તસ્વીરમાં નહીં, પણ તકલીફમાં સાથે
તસ્વીરમાં નહીં,
પણ તકલીફમાં સાથે
દેખાય તે આપણા.
tasvir ma nahi,
pan takalif ma sathe
dekhay te aapana.
Life Quotes Gujarati
4 years ago
કિસ્મતને દોષ આપવાનો શું ફાયદો,
કિસ્મતને દોષ
આપવાનો શું ફાયદો,
જયારે આપણી પસંદગીમાં
જ ભૂલ હોય !!
kismat ne dosh
apavano shu fayado,
jayare aapani pasandagima
j bhul hoy !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ડીપી જોઇને ફિદા થવાવાળા, વિડીયો
ડીપી જોઇને
ફિદા થવાવાળા,
વિડીયો કોલમાં અલગ
થઇ જતા હોય છે !!
😂😂😂😂😂😂😂
dp joine
fida thavavala,
video call ma alag
thai jata hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સંબંધ રાખવો જ હોય, તો
સંબંધ રાખવો જ હોય,
તો જેવા છો તેવા જ
એકબીજાને સ્વીકારી લો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
sambandh rakhavo j hoy,
to jeva chho teva j
ekabijane svikari lo !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
પ્રેમ તમને પાગલ ના કરે,
પ્રેમ તમને પાગલ ના કરે,
તો સમજી લેવું પ્રેમ જ નથી !!
prem tamane pagal na kare,
to samaji levu prem j nathi !!
Love Shayari Gujarati
4 years ago
તું એવી છે જેવી હું
તું એવી છે
જેવી હું ઈચ્છતો હતો,
હવે મને એવો બનાવી દે
જેવો તું ઈચ્છે છે !!
tu evi chhe
jevi hu ichchhato hato,
have mane evo banavi de
jevo tu ichchhe chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મારા દુઃખનું કારણ કોઈપણ હોય,
મારા દુઃખનું
કારણ કોઈપણ હોય,
મારા સુખનું કારણ માત્ર
તમે જ છો !!
mara dukh nu
karan koipan hoy,
mara sukh nu karan matr
tame j chho !!
Romantic Shayari Gujarati
4 years ago
