રાઝ જાહેર ના કરો તો
રાઝ જાહેર ના
કરો તો એક વાત કહું,
હું ધીરે ધીરે એના વગર
મરી જવાનો !!
raz jaher na
karo to ek vat kahu,
hu dhire dhire ena vagar
mari javano !!
Breakup Shayari Gujarati
4 years ago
એકવાર કહી જુઓ કે આવતા
એકવાર કહી જુઓ કે
આવતા જનમે મળીશું,
અમે હસતા હસતા
મોતને પણ ગળે મળીશું !!
ekavar kahi juo ke
aavata janame malishu,
ame hasata hasata
mot ne pan gale malishu !!
Love Shayari Gujarati
4 years ago
નાદાન છે એ પાગલ કોઈ
નાદાન છે એ પાગલ
કોઈ સમજાવો એને,
વાત ના કરીએ તો પ્રેમ
ઓછો ના થઇ જાય !!
nadan chhe e pagal
koi samajavo ene,
vat na karie to prem
ochho na thai jay !!
Romantic Shayari Gujarati
4 years ago
નવરાત્રીમાં રાત્રે નવ વાગ્યા પછી
નવરાત્રીમાં
રાત્રે નવ વાગ્યા પછી
કોઈ વોટ્સએપમાં ઓનલાઈન
દેખાય તો સમજી લેવાનું,
એને ગરબા રમતા નથી આવડતું !!
😂😂😂😂😂
navaratrima
ratre nav vagya pachhi
koi whatsapp ma online
dekhay to samaji levanu,
ene garaba ramata nathi aavadatu !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આંસુ તો હૃદયમાંથી નીકળે છે,
આંસુ તો
હૃદયમાંથી નીકળે છે,
આંખો તો ખાલી સુચના આપે છે
કે અંદર બેહદ દર્દ છે !!
aansu to
raday mathi nikale chhe,
ankho to khali suchana aape chhe
ke andar behad dard chhe !!
Sad Shayari Gujarati
4 years ago
સાચું કહું યાર, તારા વગર
સાચું કહું યાર,
તારા વગર જરાય
ગમતું નથી !!
sachu kahu yar,
tara vagar jaray
gamatu nathi !!
Breakup Shayari Gujarati
4 years ago
નમ્રતા વગરનો માણસ, પાણી વગરની
નમ્રતા વગરનો માણસ,
પાણી વગરની નદી
જેવો હોય છે.
namrata vagar no manas,
pani vagar ni nadi
jevo hoy chhe.
Gujarati Suvichar
4 years ago
કોઈનો સંગ કરતા પહેલા, એ
કોઈનો સંગ કરતા પહેલા,
એ જોઈ લેજો કે એના
રંગ કેટલા છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
koino sang karata pahela,
e joi lejo ke ena
rang ketala chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
લાભનું સ્થાન જીવનમાં જ્યારથી લોભે
લાભનું સ્થાન જીવનમાં
જ્યારથી લોભે લઇ લીધું છે,
ત્યારથી શુભનું સ્થાન અશુભના
હાથમાં ચાલ્યું ગયું છે !!
labh nu sthan jivan ma
jyar thi lobhe lai lidhu chhe,
tyar thi shubh nu sthan ashubh na
hath ma chalyu gayu chhe !!
Gujarati Suvichar
4 years ago
આપણા દેશમાં મનગમતા લગ્ન ના
આપણા દેશમાં
મનગમતા લગ્ન ના થાય તો પણ,
ગુસ્સામાં ને ગુસ્સામાં બે ત્રણ
છોકરાઓ તો થઇ જ જાય !!
😂😂😂😂😂😂
aapana desh ma
managamata lagn na thay to pan,
gussama ne gussama be tran
chhokarao to thai j jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
