હવે મળવું જ નથી તને,
હવે મળવું જ નથી તને,
પછી ઘણીવાર લાગે છે
તને ભૂલતા !!
have malavu j nathi tane,
pachi ghanivar lage chhe
tane bhulata !!
Miss You Shayari Gujarati
4 years ago
છીનવી લેવા દો ઈચ્છા થાય
છીનવી લેવા દો
ઈચ્છા થાય એટલું,
નસીબ કોણ છીનવી લેશે !!
chhinavi leva do
ichchha thay etalu,
nasib kon chhinavi leshe !!
Gujarati Suvichar
4 years ago
જેને મળીને ખુશી મળે છે,
જેને મળીને ખુશી મળે છે,
એવી જ વ્યક્તિ બહુ
ઓછી મળે છે !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷
jene maline khushi male chhe,
evi j vyakti bahu
ochhi male chhe !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷
Good Morning Quotes Gujarati
4 years ago
કોઈનો સારો અને સરળ સ્વભાવ
કોઈનો સારો
અને સરળ સ્વભાવ એની
કમજોરી નથી હોતી સાહેબ,
પણ એ એને મળેલા
સંસ્કાર હોય છે !!
🌷🌹🌻શુભ રાત્રી🌻🌹🌷
koino saro
ane saral svabhav eni
kamajori nathi hoti saheb,
pan e ene malela
sanskar hoy chhe !!
🌷🌹🌻shubh ratri🌻🌹🌷
Good Night Shayari Gujarati
4 years ago
અમુક લોકો કહે છે કે
અમુક લોકો કહે છે
કે હું જેને પ્રેમ કરું છું
એ ચાંદનો ટુકડો છે,
પણ હું કહું છું કે
હું જેને પ્રેમ કરું છું
ચાંદ એનો ટુકડો છે !!
😘😘😘😘😘😘😘
amuk loko kahe chhe
ke hu jene prem karu chhu
e chand no tukado chhe,
pan hu kahu chhu ke
hu jene prem karu chhu
chand eno tukado chhe !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
4 years ago
સારા મિત્રો જિંદગીને સ્વર્ગ બનાવી
સારા મિત્રો જિંદગીને
સ્વર્ગ બનાવી દે છે,
એટલે જ કહું છું હરામીયો
કદર કરો મારી !!
😂😂😂😂😂😂😂
sara mitro jindagine
svarg banavi de chhe,
etale j kahu chhu haramiyo
kadar karo mari !!
😂😂😂😂😂😂😂
Dosti Shayari Gujarati
4 years ago
નાની ઉંમરમાં અનુભવ જાજા લઈ
નાની ઉંમરમાં
અનુભવ જાજા લઈ બેઠો છું,
ખબર નહિ જીવનમાં હું ક્યાં
જઈ બેઠો છું !!
nani ummar ma
anubhav jaja lai betho chhu,
khabar nahi jivan ma hu kya
jai betho chhu !!
Narajagi Shayari Gujarati
4 years ago
પ્રેમ હોય ત્યાં બહાના તો
પ્રેમ હોય ત્યાં
બહાના તો હોય જ પણ,
છુટવાના નહીં જોડાઈ
રહેવાના બહાના હોય !!
prem hoy tya
bahana to hoy j pan,
chhutavana nahi jodai
rahevana bahana hoy !!
Love Shayari Gujarati
4 years ago
તારી સાથે તો ખરોજ પણ
તારી સાથે તો ખરોજ
પણ તારી અંદર જે ધડકી રહ્યું છે,
એ દિલ સાથે બોવ મને પ્રેમ છે !!
😘😘😘😘😘😘😘
tari sathe to kharoj
pan tari andar je dhadaki rahyu chhe,
e dil sathe bov mane prem chhe !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
4 years ago
એક સુખી જીવન જીવવા માટે,
એક સુખી
જીવન જીવવા માટે,
માણસને સાધુ નહી
સીધું થવાની જરુર છે !!
ek sukhi
jivan jivava mate,
manas ne sadhu nahi
sidhu thavani jarur chhe !!
Gujarati Suvichar
4 years ago
