Shala Rojmel
પ્રેમ સાચે જ બહુ સુંદર

પ્રેમ સાચે જ
બહુ સુંદર હોય છે,
જો સાથ નિભાવવા
વાળા સાચા હોય !!

prem sache j
bahu sundar hoy chhe,
jo sath nibhavava
vala sacha hoy !!

Love Shayari Gujarati

4 years ago

મને મારા વીતેલા સમય પર

મને મારા વીતેલા
સમય પર પછતાવો નથી,
પણ જે વ્યક્તિ સાથે વિતાવ્યો
એના પર પછતાવો છે !!

mane mara vitela
samay par pachhatavo nathi,
pan je vyakti sathe vitavyo
ena par pachatavo chhe !!

જે છોકરી તમને પોતાના ઘરની

જે છોકરી તમને
પોતાના ઘરની બધી
વાતો કહી દેતી હોય,
એ છોકરીને ક્યારેય
દગો ના આપશો !!

je chhokari tamane
potana gharani badhi
vato kahi deti hoy,
e chhokarine kyarey
dago na aapasho !!

Life Quotes Gujarati

4 years ago

જે વ્યક્તિની આપણને ખુબ જ

જે વ્યક્તિની આપણને
ખુબ જ જરૂર હોય છે,
એ વ્યક્તિ જ શીખવે છે કે
તમારે કોઈની જરૂર નથી !!

je vyaktini aapan ne
khub j jarur hoy chhe,
e vyakti j shikhave chhe ke
tamare koini jarur nathi !!

Sad Shayari Gujarati

4 years ago

હું સમય પર વિશ્વાસ નથી

હું સમય પર
વિશ્વાસ નથી કરતો,
ચાલ ને આજે જ
લગ્ન કરી લઈએ !!

hu samay par
vishvas nathi karato,
chal ne aaje j
lagn kari laie !!

જે લોકો એક વાત કહું

જે લોકો એક વાત કહું
કહીને ચુપ થઇ જાય,
એ લોકોને ઉમરકેદની
સજા થવી જોઈએ !!
😂😂😂😂😂😂

je loko ek vat kahu
kahine chup thai jay,
e lokone umaraked ni
saja thavi joie !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

બસ Reply સમયસર આપી દે,

બસ Reply
સમયસર આપી દે,
હું સમજી જઈશ કે
તું મને બહુ પ્રેમ કરે છે !!

bas reply
samayasar aapi de,
hu samaji jaish ke
tu mane bahu prem kare chhe !!

બહુ દિલ કરે છે તને

બહુ દિલ કરે છે
તને મળવાનું,
પણ તું મારાથી બહુ દુર છે
એ યાદ કરીને આંખોમાંથી
આંસુ આવી જાય છે !!

bahu dil kare chhe
tane malavanu,
pan tu marathi bahu dur chhe
e yad karine ankhomanthi
aansu aavi jay chhe !!

તારો સાથ ભરપુર માણી લઉં

તારો સાથ
ભરપુર માણી લઉં છું,
તને ક્યાં ક્યાં તલ છે
એ પણ જાણી લઉં છું !!

taro sath
bharapur mani lau chhu,
tane kya kya tal chhe
e pan jani lau chhu !!

તૂટેલી એ દરેક આશાઓ, મને

તૂટેલી એ
દરેક આશાઓ,
મને મારા મહાદેવ
સાથે જોડે છે !!

tuteli e
darek aashao,
mane mara mahadev
sathe jode chhe !!

Gujarati Suvichar

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.