જીવનમાં દોસ્તી પણ બહુ જરૂરી
જીવનમાં દોસ્તી
પણ બહુ જરૂરી છે,
અડધી રાત્રે ચા પીવા
મહેબુબા નહીં આવે !!
jivan ma dosti
pan bahu jaruri chhe,
adadhi ratre cha piva
mahebuba nahi aave !!
Dosti Shayari Gujarati
4 years ago
આ મારું દિલ છે કોઈ
આ મારું દિલ છે
કોઈ સિનેમાઘર નહીં,
કે આવો તો Entry ને
જાઓ તો Exit !!
aa maru dil chhe
koi sinemaghar nahi,
ke aavo to entry ne
jao to exit !!
Broken Heart Shayari Gujarati
4 years ago
કંઈ કેટલાય મહિનાના અબોલાના અંતે
કંઈ કેટલાય
મહિનાના અબોલાના અંતે
ધરાએ આકાશને પૂછ્યું કેમ છે ?
અને આકાશની આંખોમાંથી
અનરાધાર !!
kai ketalay
mahinana abolana ante
dharae akash ne puchhyu kem chhe?
ane akash ni aankhomanthi
anaradhar !!
Breakup Shayari Gujarati
4 years ago
કોઈના દુઃખની ચિંતા ના કરો
કોઈના દુઃખની
ચિંતા ના કરો તો કંઈ નહીં,
પણ કોઈના સુખની ઈર્ષા તો
ના જ કરાય !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
koina dukh ni
chinta na karo to kai nahi,
pan koina sukh ni irsha to
na j karay !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
તારી જુઠ્ઠી વાતો પર મેં
તારી જુઠ્ઠી વાતો પર
મેં વિશ્વાસ કર્યો,
મને અફસોસ છે કે
મેં તને પ્રેમ કર્યો !!
tari juththi vato par
me vishvas karyo,
mane afasos chhe ke
me tane prem karyo !!
Bewafa Shayari Gujarati
4 years ago
એક જમાનો હતો જયારે મારા
એક જમાનો હતો
જયારે મારા ઘરમાં પણ
શાંતિનો માહોલ હતો,
પછી મારો જનમ થઇ ગયો !!
😂😂😂😂😂😂
ek jamano hato
jayare mara ghar ma pan
shantino mahol hato,
pachhi maro janam thai gayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
નસીબ ઈશ્વરની એવી ચોકલેટ છે,
નસીબ ઈશ્વરની
એવી ચોકલેટ છે,
જેના રેપરને તક
કહેવાય છે !!
nasib ishvar ni
evi chocolate chhe,
jena repar ne tak
kahevay chhe !!
Gujarati Suvichar
4 years ago
પહેલો પ્રેમ એ શીખવે છે
પહેલો પ્રેમ
એ શીખવે છે કે પ્રેમ શું છે,
છેલ્લો પ્રેમ એ શીખવે છે કે
જિંદગી શું છે !!
pahelo prem
e shikhave chhe ke prem shu chhe,
chhello prem e shikhave chhe ke
jindagi shu chhe !!
Love Shayari Gujarati
4 years ago
ઘણું છે તારા વખાણમાં કહેવા
ઘણું છે તારા
વખાણમાં કહેવા માટે,
પણ રાખ્યું છે સાચવીને
મળીએ ત્યારે કહેવા માટે !!
ghanu chhe tara
vakhan ma kaheva mate,
pan rakhyu chhe sachavine
malie tyare kaheva mate !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈએ મને પૂછ્યું પ્રેમ એટલે
કોઈએ મને
પૂછ્યું પ્રેમ એટલે શું ?
વ્યાખ્યા તો ના આવડી પણ
તમે યાદ આવી ગયા !!
koie mane
puchhyu prem etale shu?
vyakhya to na aavadi pan
tame yad aavi gaya !!
Romantic Shayari Gujarati
4 years ago
