હવે કોઈ દિવસ પ્રેમ નહીં
હવે કોઈ
દિવસ પ્રેમ નહીં થાય,
કેમ કે એ છોકરી પણ
એક હતી ને દિલ
પણ એક !!
have koi
divas prem nahi thay,
kem ke e chhokari pan
ek hati ne dil
pan ek !!
Romantic Shayari Gujarati
4 years ago
પૈસાથી બધું ખરીદી શકાય છે,
પૈસાથી બધું
ખરીદી શકાય છે,
પણ સાચી દોસ્તી અને
સાચો પ્રેમ નહીં !!
paisathi badhu
kharidi shakay chhe,
pan sachi dosti ane
sacho prem nahi !!
Life Quotes Gujarati
4 years ago
તારી યાદોના વાવાઝોડા રોજ ફૂંકાય
તારી યાદોના વાવાઝોડા
રોજ ફૂંકાય છે મારા દિલમાં,
લાગે છે થશે મિલન તારું અને
મારું આ વરસાદમાં !!
tari yadona vavajhoda
roj phunkay chhe mara dil ma,
lage chhe thashe milan taru ane
maru aa varasad ma !!
Miss You Shayari Gujarati
4 years ago
હું અને મારું આ નસીબ,
હું અને
મારું આ નસીબ,
બંને ખુબ બદનસીબ છીએ !!
hu ane
maru nasib,
banne khub badnasib chhie !!
Sad Shayari Gujarati
4 years ago
કોઈની ભૂલ થાય, તો તક
કોઈની ભૂલ થાય,
તો તક આપો તકલીફ નહીં !!
koini bhul thay,
to tak aapo takalif nahi !!
Gujarati Suvichar
4 years ago
ઓયે કોલમાં તો બહુ વાતો
ઓયે કોલમાં તો
બહુ વાતો કરી,
હવે તો બસ તને
રૂબરૂ મળવું છે !!
oye call ma to
bahu vato kari,
have to bas tane
rubaru malavu chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જે માણસ તમને ઓળખી જ
જે માણસ
તમને ઓળખી જ ના શકે,
એ છેલ્લે એમ જ કહેશે કે તમે
બદલાઈ ગયા છો !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
je manas
tamane olakhi j na shake,
e chhelle em j kaheshe ke tame
badalai gaya chho !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
તારા દીધેલા Love Bite માં,
તારા દીધેલા
Love Bite માં,
દર્દ પણ એટલું છે
ને પ્રેમ પણ !!
tara didhela
love bite ma,
dard pan etalu chhe
ne prem pan !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈની યાદોમાં ફસાયેલો માણસ છું
કોઈની યાદોમાં
ફસાયેલો માણસ છું સાહેબ,
ઘણું બધું શીખી લીધું છે
એના ગયા પછી !!
koini yadoma
fasayelo manas chhu saheb,
ghanu badhu shikhi lidhu chhe
ena gaya pachhi !!
Miss You Shayari Gujarati
4 years ago
ધર્મ કોઇપણ હોય સારા માણસ
ધર્મ કોઇપણ હોય
સારા માણસ બનો,
કેમ કે હિસાબ તમારા
કર્મનો થશે ધર્મનો નહીં !!
dharm koipan hoy
sara manas bano,
kem ke hisab tamara
karm no thashe dharm no nahi !!
Gujarati Suvichar
4 years ago
