જિંદગીમાં એ વ્યક્તિને ક્યારેય ના
જિંદગીમાં એ
વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જે ગુસ્સે પણ થાય અને
મનાવતા પણ હોય !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
jindagima e
vyaktine kyarey na khota,
je gusse pan thay ane
manavata pan hoy !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
એક છોકરા અને છોકરી વચ્ચેની
એક છોકરા અને
છોકરી વચ્ચેની દોસ્તી,
હંમેશા પ્રેમ કરતા
ચડિયાતી હોય છે !!
ek chhokara ane
chhokari vachcheni dosti,
hammesha prem karata
chadiyati hoy chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
એક ચેહરા પાછળ હાજર ચેહરા
એક ચેહરા
પાછળ હાજર ચેહરા છે,
ક્યાં ચેહરા પર ભરોસો કરવો ?
ek chehara
pachhal hajar chehara chhe,
kya chehara par bharoso karavo?
Sad Shayari Gujarati
4 years ago
તમે લાગણી તો કંટ્રોલ કરી
તમે લાગણી
તો કંટ્રોલ કરી લેશો,
પણ આંસુ ક્યારેય
ખોટું નહીં બોલે !!
tame lagani
to control kari lesho,
pan aansu kyarey
khotu nahi bole !!
Sad Shayari Gujarati
4 years ago
એક દિવસ પ્રદુષણથી આખી દુનિયાનો
એક દિવસ પ્રદુષણથી
આખી દુનિયાનો નાશ થઇ જશે,
બચશે તો ખાલી મો પર કપડું
બાંધીને ફરવાવાળી છોકરીઓ !!
😂😂😂😂😂😂
ek divas pradushan thi
aakhi duniyano nash thai jashe,
bachshe to khali mo par kapadu
bandhine faravavali chhokario !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ચાની જેમ પ્રેમ કર્યો મેં
ચાની જેમ
પ્રેમ કર્યો મેં એને,
બિસ્કીટની જેમ
ડુબાડી દીધો એણે !!
chani jem
prem karyo me ene,
biscuit jem
dubadi didho ene !!
Romantic Shayari Gujarati
4 years ago
જિંદગી ખરાબ હશે તો ચાલશે,
જિંદગી ખરાબ
હશે તો ચાલશે,
બસ ફોન ખરાબ
ના થવો જોઈએ !!
😂😂😂😂😂😂
jindagi kharab
hashe to chalashe,
bas phone kharab
na thavo joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તમે તો પાંખો કાપીને આભ
તમે તો પાંખો કાપીને
આભ અકબંધ રાખ્યું,
તોય અમે એ પાંજરાનું
નામ સંબંધ રાખ્યું !!
tame to pankho kapine
aabh akabandh rakhyu,
toy ame e panjaranu
nam sambandh rakhyu !!
Sad Shayari Gujarati
4 years ago
આજકાલની છોકરીઓ બહુ કમજોર છે,
આજકાલની
છોકરીઓ બહુ કમજોર છે,
એનામાં આજે પણ મારા જેવા
છોકરાને પટાવવાનો દમ નથી !!
😂😂😂😂😂😂
aajakal ni
chhokario bahu kamajor chhe,
enama aaje pan mara jeva
chhokarane patavavano dam nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આજનો માનવી "એકવીસમી" સદી નહીં,
આજનો માનવી
"એકવીસમી" સદી નહીં,
એક "વસમી" સદી તરફ
જઈ રહ્યો છે !!
aajano manavi
"ekavisami" sadi nahi,
ek"vasami" sadi taraf
jai rahyo chhe !!
Life Quotes Gujarati
4 years ago
