દીપિકા કરતા પણ સુંદર લાગશે,
દીપિકા કરતા
પણ સુંદર લાગશે,
જયારે મારી ઢીંગલી
મારી દુલ્હન બનશે !!
dipika karata
pan sundar lagashe,
jayare mari dhingali
mari dulhan banashe !!
Romantic Shayari Gujarati
4 years ago
જેને જુઓ એ લગ્ન કરી
જેને જુઓ
એ લગ્ન કરી રહ્યા છે,
સાલું સમજાતું નથી કે એ લોકો
જલ્દી કરી રહ્યા છે કે આપણે
મોડા થઇ રહ્યા છીએ !!
😂😂😂😂😂😂
jene juo
e lagn kari rahy chhe,
salu samajatu nathi ke e loko
jaldi kari rahya chhe ke aapane
moda thai rahya chhie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આપણી જિંદગીમાં એક નમુનો એવો
આપણી જિંદગીમાં
એક નમુનો એવો હોય જ છે,
જેની પાસે આપણી દરેક વાતનો
ઉલટો જવાબ તૈયાર જ હોય છે !!
😂😂😂😂😂😂
aapani jindagima
ek namuno evo hoy j chhe,
jeni pase aapani darek vatno
ulato javab taiyar j hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મને ક્યાં રાત્રે જાગવાની આદત
મને ક્યાં રાત્રે
જાગવાની આદત હતી,
બસ એનાથી પ્રેમ થયો ને
રાત સાથે પણ મોહબ્બત થઇ ગઈ !!
mane kya ratre
jagavani aadat hati,
bas enathi prem thayo ne
rat sathe pan mohabbat thai gai !!
Love Shayari Gujarati
4 years ago
હું આજે પણ એની યાદમાં
હું આજે પણ એની
યાદમાં રાતભર જાગું છું,
જે નસીબમાં જ નથી એને
રોજ ભગવાન પાસે માંગુ છું !!
hu aaje pan eni
yadma ratabhar jagu chhu,
je nasibma j nathi ene
roj bhagavan pase mangu chhu !!
Miss You Shayari Gujarati
4 years ago
જો તમે મગજને શાંત રાખી
જો તમે મગજને
શાંત રાખી શકતા હશો,
તો તમે જગને જીતી શકશો !!
jo tame magajne
shant rakhi shakata hasho,
to tame jagne jiti shakasho !!
Gujarati Suvichar
4 years ago
એટલા પણ Fast Reply ના
એટલા પણ Fast
Reply ના આપ્યા કરો,
કે સામેવાળા ભાવ ખાવા માંડે !!
etala pan fast
reply na aapya karo,
ke samevala bhav khava mande !!
Life Quotes Gujarati
4 years ago
ખબર છે બધાને કે માટીની
ખબર છે બધાને
કે માટીની છે આ કાયા,
તોય માનવી ક્યાં મુકે છે
એની માયા !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹
khabar chhe badhane
ke matini chhe aa kaya,
toy manavi kya muke chhe
eni maya !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹
Good Morning Quotes Gujarati
4 years ago
સમય અને શક્તિ કોઈ દિવસ
સમય અને શક્તિ
કોઈ દિવસ એવા વ્યક્તિ
પાછળ બરબાદ ના કરવા,
કે જેને ગમે એટલું કરવા
છતાં તમારા કરતા બીજા
જ સારા લાગે !!
samay ane shakti
koi divas eva vyakti
pachhal barabad na karava,
ke jene game etalu karava
chhata tamara karata bija
j sara lage !!
Gujarati Suvichar
4 years ago
ઘણા લોકોને જોઇને તો એવું
ઘણા લોકોને
જોઇને તો એવું જ લાગે,
કે આ લોકો સુહાગરાતે પણ
મોબાઈલ જ મચડશે !!
😂😂😂😂😂😂
ghana lokone
joine to evu j lage,
ke aa loko suhagrate pan
mobile j machadashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
