Shala Rojmel
હવે તો બસ હસવું આવે

હવે તો
બસ હસવું આવે છે,
જયારે કોઈ કહે છે
વિશ્વાસ કર હું ક્યારેય
તારો સાથ નહીં છોડું !!

have to
bas hasavu aave chhe,
jayare koi kahe chhe
vishvas kar hu kyarey
taro sath nahi chhodu !!

Sad Shayari Gujarati

4 years ago

નસીબની વાત છે, સાચો પ્રેમ

નસીબની વાત છે,
સાચો પ્રેમ તો કોઈકને
જ મળે !!

nasibni vat chhe,
sacho prem to koikne
j male !!

Love Shayari Gujarati

4 years ago

ખુશ્બુ છું હવામાં અને આંખોમાં

ખુશ્બુ છું હવામાં
અને આંખોમાં તેજ છું,
બદલી ગયા છો તમે
હું તો એનો એ જ છું !!

khusbu chhu havama
ane aankhoma tej chhu,
badali gaya chho tame
hu to eno e j chhu !!

ગુરુનો નંગ જરૂર પહેરાય, પણ

ગુરુનો
નંગ જરૂર પહેરાય,
પણ નંગને ગુરુ ક્યારેય
ના બનાવાય !!
😜😜😜😜😜

guruno
nang jarur paheray,
pan nangne guru kyarey
na banavay !!
😜😜😜😜😜

Gujarati Jokes

4 years ago

એક મનગમતી આંખ કંઇક એ

એક મનગમતી આંખ
કંઇક એ રીતે સલામ કરી ગઈ,
જિંદગી મારી તેના નામ કરી ગઈ !!

ek mangamati aankh
kaik e rite salam kari gai,
jindagi mari tena nam kari gai !!

Love Shayari Gujarati

4 years ago

મોઢેથી હવે શું ના પાડે

મોઢેથી
હવે શું ના પાડે છે,
તારી આંખો એ હજાર
વાર હા પાડી છે !!

modhethi
have shu na pade chhe,
tari aankho e hajar
var ha padi chhe !!

પ્રેમ એ ખુશીનો અહેસાસ છે,

પ્રેમ એ
ખુશીનો અહેસાસ છે,
જે તું મારી પાસે બેસે
ત્યારે જ અનુભવાય છે.

prem e
khushino ahesas chhe,
je tu mari pase bese
tyare j anubhavay chhe.

Love Shayari Gujarati

4 years ago

લાઈફમાં બીજું કંઈ હોય કે

લાઈફમાં બીજું કંઈ
હોય કે ના હોય સાહેબ,
પણ મૂડ ઠીક કરવા એક
દોસ્ત તો હોવો જ જોઈએ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

life ma biju kai
hoy ke na hoy saheb,
pan mood thik karava ek
dost to hovo j joie !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

નામ તો એનું ખુશી છે,

નામ તો એનું ખુશી છે,
પણ એણે મને દુઃખ સિવાય
બીજું કશું જ નથી આપ્યું
જિંદગીમાં !!

nam to enu khushi chhe,
pan ene mane dukh sivay
biju kashu j nathi aapyu
jindagima !!

દિલના દરવાજા ત્યાં જ ખોલજો,

દિલના દરવાજા
ત્યાં જ ખોલજો,
જ્યાં લાગણીઓ
તમારા સ્વાગતમાં
ઉભી હોય !!

dilna daravaja
tya j kholajo,
jya laganio
tamara svagatma
ubhi hoy !!

Love Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.