Shala Rojmel
મેચમાં રાહુલ ના ચાલ્યો, એનું

મેચમાં
રાહુલ ના ચાલ્યો,
એનું એક માત્ર કારણ એ છે
કે સ્ટેડિયમનું નામ
નરેન્દ્ર મોદી છે !!
😂😂😂😂😂😂😂

metch ma
rahul na chalyo,
enu ek matr karan e chhe
ke stadium nu nam
narendr modi chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

મિત્રોને એટલા પૈસા જ ઉધાર

મિત્રોને એટલા
પૈસા જ ઉધાર આપવા,
જેટલા ભૂલી જવાની તમારી
ઔકાત હોય !!
😂😂😂😂😂😂

mitrone etala
paisa j udhar aapava,
jetala bhuli javani tamari
aukat hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

તું મને સારી કે ખરાબ

તું મને સારી કે
ખરાબ નથી લાગતી,
તું મને બસ મારી લાગે છે !!

tu mane sari ke
kharab nathi lagati,
tu mane bas mari lage chhe !!

તું જો હા પાડે તો,

તું જો હા પાડે તો,
આ ઠંડીમાં પણ તારી સાથે
મોર્નિંગ વોક કરવા આવી શકું !!

tu jo ha pade to,
aa thandima pan tari sathe
morning woke karava aavi shaku !!

સુદર્શન ચક્ર રાખવાનો સૌથી મોટો

સુદર્શન ચક્ર રાખવાનો
સૌથી મોટો ફાયદો એ છે,
કે લોકો તમારી વાંસળી
શાંતિથી સાંભળે છે !!

sudarshan chakr rakhavano
sauthi moto fayado e chhe,
ke loko tamari vansali
shantithi sambhale chhe !!

Life Quotes Gujarati

4 years ago

ચાલતા રહેશો તો તમને જ

ચાલતા રહેશો
તો તમને જ મળશે,
જો ઉભા રહી જશો તો
કોઈ બીજું લઇ જશે !!

chalata rahesho
to tamane j malashe,
jo ubha rahi jasho to
koi biju lai jashe !!

Life Quotes Gujarati

4 years ago

કંઇક આપવું જ હોય તો

કંઇક આપવું જ હોય
તો સમય આપો સાહેબ,
ખાલી ગિફ્ટ આપવાથી
સંબંધ મજબુત નથી થતો !!

kaik aapavu j hoy
to samay aapo saheb,
khali gift aapavathi
sambandh majabut nathi thato !!

મળ્યા વગર પણ મને આટલો

મળ્યા વગર પણ
મને આટલો પ્રેમ કરે છે,
ખરેખર તારી આ વાત
મને બહુ ગમે છે !!

malya vagar pan
mane atalo prem kare chhe,
kharekhar tari aa vat
mane bahu game chhe !!

જેને પણ પૂછું એને જલસા

જેને પણ પૂછું
એને જલસા છે,
દુનિયા દુઃખી હોવાની
માત્ર અફવા છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

jene pan puchhu
ene jalasa chhe,
duniya dukhi hovani
matr afava chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

મહેનત એવી કરો, કે સપના

મહેનત એવી કરો,
કે સપના મજબુર થઇ જાય
સાચા પડવા માટે !!

mahenat evi karo,
ke sapana majabur thai jay
sacha padava mate !!

Gujarati Suvichar

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.