લાગે છે મારું દિલ પ્રેગ્નન્ટ
લાગે છે
મારું દિલ પ્રેગ્નન્ટ છે,
નક્કી હવે પ્રેમ થવાનો !!
lage chhe
maru dil pregnant chhe,
nakki have prem thavano !!
Love Shayari Gujarati
4 years ago
મૃત્યુ પહેલા પણ એક મૃત્યુ
મૃત્યુ પહેલા
પણ એક મૃત્યુ હોય છે,
જુઓ તમે પણ કોઈ
પોતાનાથી અલગ થઈને !!
mrutyu pahela
pan ek mrutyu hoy chhe,
juo tame pan koi
potanathi alag thaine !!
Breakup Shayari Gujarati
4 years ago
તું મને આખો દિવસ ઇગ્નોર
તું મને
આખો દિવસ ઇગ્નોર કરીશ,
તો પણ હું તને એક સેકન્ડમાં
રીપ્લાઈ કરીશ !!
tu mane
aakho divas ignore karish,
to pan hu tane ek second ma
reply karish !!
Narajagi Shayari Gujarati
4 years ago
ગમે તે સજા આપજે બહુ
ગમે તે સજા આપજે
બહુ પ્રેમ કરું છું તને,
પણ અલગ થઈશ
એ નહીં ગમે મને !!
game te saja aapaje
bahu prem karu chhu tane,
pan alag thaish
e nahi game mane !!
Breakup Shayari Gujarati
4 years ago
મફતમાં ક્યાં શીખ્યો છું દુઃખમાં
મફતમાં ક્યાં શીખ્યો છું
દુઃખમાં હસવાની કળા,
એના બદલામાં જિંદગીની બધી
ખુશી બરબાદ કરી છે !!
mafatma kya shikhyo chhu
dukhma hasavani kala,
ena badalama jindagini badhi
khushi barabad kari chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જે લોકો હંમેશા હસતા રહે
જે લોકો
હંમેશા હસતા રહે છે,
બસ એ લોકોએ જિંદગીને
સમજી લીધી છે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺
je loko
hammesha hasata rahe chhe,
bas e lokoe jindagine
samaji lidhi chhe !!
🌺💐🙏shubh savar🙏💐🌺
Good Morning Quotes Gujarati
4 years ago
ગજબનું યુદ્ધ થાય છે તારી
ગજબનું યુદ્ધ થાય છે
તારી યાદોના લીધે,
આંખ કહે સુવા દે અને
દિલ કહે રોવા દે !!
gajabnu yuddh thay chhe
tari yadona lidhe,
aankh kahe suva de ane
dil kahe rova de !!
Miss You Shayari Gujarati
4 years ago
મળ્યા છો તમે અમને, રાત
મળ્યા છો
તમે અમને,
રાત દિવસ લાઈનો
માર્યા પછી !!
😂😂😂😂😂
malya chho
tame amane,
rat divas laino
marya pachi !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જો દરેક વાક્યએ તમારા મોઢેથી
જો દરેક
વાક્યએ તમારા
મોઢેથી ગાળો આવે છે,
તો હા મારા ભાઈ તમે
ગુજરાતી છો !!
😂😂😂😂😂
jo darek
vaky e tamara
modhethi galo aave chhe,
to ha mara bhai tame
gujarati chho !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
નફરત પણ કેમ કરું, એ
નફરત પણ કેમ કરું,
એ બહાને પણ તને
યાદ કેમ કરું !!
nafarat pan kem karu,
e bahane pan tane
yad kem karu !!
Bewafa Shayari Gujarati
4 years ago
