ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી,
ગુસ્સાના સમયે
થોડું રોકાઈ જવાથી,
અને ભૂલ હોય ત્યારે નમી જવાથી
જીવન ઘણું આસાન
થઇ જાય છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
gussana samaye
thodu rokai javathi,
ane bhul hoy tyare nami javathi
jivan ghanu aasan
thai jay chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
રિપ્લાય આપવો અને વાત કરવી
રિપ્લાય આપવો અને
વાત કરવી એ બંનેમાં ફરક છે,
અમુક લોકો ખાલી રિપ્લાય જ
આપતા હોય છે !!
reply aapavo ane
vat karavi e bannema farak chhe,
amuk loko khali reply j
aapata hoy chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
સંઘર્ષ જેટલો વધુ હશે, જીત
સંઘર્ષ જેટલો વધુ હશે,
જીત પણ એટલી જ વધારે
જોરદાર હશે હો સાહેબ !!
sangharsh jetalo vadhu hashe,
jit pan etali j vadhare
joradar hashe ho saheb !!
Life Quotes Gujarati
4 years ago
જિંદગીની સૌથી મોટી બચત, લોકોના
જિંદગીની
સૌથી મોટી બચત,
લોકોના દિલમાં તમે
બનાવેલી જગ્યા છે !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻
jindagini
sauthi moti bachat,
lokona dilma tame
banaveli jagya chhe !!
🌻🌹💐shubh ratri💐🌹🌻
Good Night Shayari Gujarati
4 years ago
સાચો પ્રેમ લગ્ન પછી ઓછો
સાચો પ્રેમ
લગ્ન પછી ઓછો નહીં,
ઘણો બધો વધી જાય
હો દિકા !!
sacho prem
lagn pachhi ochho nahi,
ghano badho vadhi jay
ho dika !!
Romantic Shayari Gujarati
4 years ago
માણસ જયારે જતું કરી કરીને
માણસ જયારે જતું
કરી કરીને થાકી જાય ત્યારે,
એ સંબંધને પણ જતો કરી
દેતો હોય છે !!
manas jayare jatu
kari karine thaki jay tyare,
e sambandhne pan jato kari
deto hoy chhe !!
Sambandh Status Gujarati
4 years ago
પ્રેમમાં થોડો રોમાન્સ હોવો જોઈએ,
પ્રેમમાં થોડો
રોમાન્સ હોવો જોઈએ,
બાકી તો ચામાં ખાંડ
ના હોય એવું લાગે !!
prem ma thodo
romance hovo joie,
baki to chama khand
na hoy evu lage !!
Romantic Shayari Gujarati
4 years ago
પોતાનું કામ પૂરું થતા જ,
પોતાનું કામ પૂરું થતા જ,
લોકો ભૂલી જતા હોય છે !!
potanu kam puru thata j,
loko bhuli jata hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
તમારી પાસે જે નથી એની
તમારી પાસે જે નથી
એની ચિંતા છોડશો,
તો જ તમારી પાસે જે છે તેનો
આનંદ મેળવી શકશો !!
tamari pase je nathi
eni chinta chhodasho,
to j tamari pase je chhe teno
anand melavi shakasho !!
Life Quotes Gujarati
4 years ago
પુરુષનું મોટાભાગનું ટેન્શન, એક ખુબસુરત
પુરુષનું
મોટાભાગનું ટેન્શન,
એક ખુબસુરત મહિલાને
જોઇને દુર થઇ જાય છે !!
😂😂😂😂😂😂
purushnu
motabhagnu tension,
ek khubasurat mahilane
joine dur thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
