બધા કહે છે ખરાબ આદત
બધા કહે છે ખરાબ
આદત છે આ ચાની,
પણ મેં તો તેને પોતાનાઓને
મિલાવતા જોઈ છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
badha kahe chhe kharab
aadat chhe chani,
pan me to tene potanaone
milavata joi chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
પોતાના ના થઇ શકો તો
પોતાના ના થઇ
શકો તો ચાલશે,
બસ અજનબી જેવો
વ્યવહાર ના કરો !!
potana na thai
shako to chalashe,
bas ajanabi jevo
vyavahar na karo !!
Broken Heart Shayari Gujarati
4 years ago
બધી છોકરીઓની પ્રોબ્લેમ, મારી પાસે
બધી છોકરીઓની પ્રોબ્લેમ,
મારી પાસે તો સારા
કપડા જ નથી !!
😂😂😂😂😂😂
badhi chhokarioni problem,
mari pase to sara
kapada j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ભગવાનનું દીધેલું બધુય છે, બસ
ભગવાનનું દીધેલું બધુય છે,
બસ નખરા ઉઠાવે એવો
ઘરવાળો જોઈએ છે !!
😂😂😂😂😂😂
bhagavan nu didhelu badhuy chhe,
bas nakhara uthave evo
gharavalo joie chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જિંદગી ગમે ત્યાંથી અને ગમે
જિંદગી ગમે ત્યાંથી અને
ગમે ત્યારે શરુ કરી શકાય,
હથિયારોને કાટ લાગે છે
ઈરાદાઓને નહીં સાહેબ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
jindagi game tyathi ane
game tyare sharu kari shakay,
hathiyarone kat lage chhe
iradaone nahi saheb !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
આજે નહીં તો કાલે પણ
આજે નહીં તો કાલે
પણ મળવાનું રાખો,
મુઝમાં ઓછા વધતા ભળો
પણ ભળવાનું રાખો !!
aaje nahi to kale
pan malavanu rakho,
muzma ochha vadhata bhalo
pan bhalavanu rakho !!
Life Quotes Gujarati
4 years ago
તારાથી દુર રહેવાનું પસંદ નથી,
તારાથી દુર
રહેવાનું પસંદ નથી,
અને સાથે રહીએ એવું
નસીબ નથી !!
tarathi dur
rahevanu pasand nathi,
ane sathe rahie evu
nasib nathi !!
Breakup Shayari Gujarati
4 years ago
જેની કિસ્મત ખરાબ હોય ને,
જેની કિસ્મત
ખરાબ હોય ને,
એને તારી જેવા
સાથે પ્રેમ થાય !!
jeni kismat
kharab hoy ne,
ene tari jeva
sathe prem thay !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જો છોકરીઓ એના નંબર ના
જો છોકરીઓ
એના નંબર ના આપતી હોય,
તો પાણીપુરીની હોમ ડીલીવરી
શરુ કરી દો !!
😂😂😂😂😂😂
jo chhokario
ena number na aapati hoy,
to panipurini home delivery
sharu kari do !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
લોકો પ્રેમમાં ગાંડા છે, અને
લોકો પ્રેમમાં ગાંડા છે,
અને હું તારામાં !!
loko prem ma ganda chhe,
ane hu tarama !!
Romantic Shayari Gujarati
4 years ago
