
તને ભલે મારી યાદ ટપક
તને ભલે મારી યાદ
ટપક ટપક આવતી હોય,
પણ હું તો તને મુશળધાર
પ્રેમ કરું છું !!
tane bhale mari yad
tapak tapak avati hoy,
pan hu to tane mushaladhar
prem karu chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
મારા નસીબમાં એનો સાથ નથી
મારા નસીબમાં
એનો સાથ નથી તો શું થયું,
એની અઢળક યાદોનો ખજાનો
લઈને બેઠો છું !!
mara nasibama
eno sath nathi to shun thayu,
eni adhalak yadono khajano
laine betho chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
તારા દિદાર માટે તરસતી મારી
તારા દિદાર માટે
તરસતી મારી આંખોને,
બે દિવસ પણ બે સદીઓ
જેવા લાગે છે !!
tara didar mate
tarasati mari ankhone,
be divas pan be sadio
jeva lage chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
યાદના વાઇરસની, કોઈ દવા નથી
યાદના વાઇરસની,
કોઈ દવા નથી હોતી !!
yadana virus ni,
koi dava nathi hoti !!
Miss You Shayari Gujarati
2 years ago
જિંદગીની યાદોમાં એ યાદોને યાદ
જિંદગીની યાદોમાં
એ યાદોને યાદ રાખવી,
જેને યાદ કરવાથી આ જિંદગી
યાદગાર બની જતી હોય !!
jindagini yadoma
e yadone yad rakhavi,
jene yad karavathi jindagi
yadagar bani jati hoy !!
Miss You Shayari Gujarati
2 years ago
યાદના આ વાઇરસની, કોઈ દવા
યાદના
આ વાઇરસની,
કોઈ દવા નથી હોતી !!
yadana
aa virus ni,
koi dava nathi hoti !!
Miss You Shayari Gujarati
2 years ago
સમય સુઈ જવાનો હતો, ને
સમય
સુઈ જવાનો હતો,
ને યાદો જાગી ગઈ !!
samay
sui javano hato,
ne yado jagi gai !!
Miss You Shayari Gujarati
2 years ago
સંભાળીને રાખ મારી યાદ, એકાંતમાં
સંભાળીને
રાખ મારી યાદ,
એકાંતમાં એ તને
સાથ દેશે !!
sambhaline
rakh mari yad,
ekantam e tane
sath deshe !!
Miss You Shayari Gujarati
2 years ago
યાદો રોવડાવે છે, લોકો જતા
યાદો
રોવડાવે છે,
લોકો જતા રહે છે !!
yado
rovadave chhe,
loko jata rahe chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
તારો એક નંબર પણ ડીલીટ
તારો એક નંબર પણ
ડીલીટ નથી થઇ શકતો મારાથી,
તને કેમ ભૂલી શકીશ હું !!
taro ek number pan
delete nathi thai shakato marathi,
tane kem bhuli shakish hu !!
Miss You Shayari Gujarati
2 years ago