
નારાજ થઇ જા ગુસ્સે થઇ
નારાજ થઇ
જા ગુસ્સે થઇ જા,
પણ વાત તો તારે
કરવી જ પડશે !!
Naraj thai
ja gusse thai ja,
pan vat to tare
karavi j padashe !!
Romantic Shayari Gujarati
1 year ago
તને મળું ત્યારે તારી આંખોમાં
તને મળું ત્યારે
તારી આંખોમાં જોઇને,
વાત કરવી બહુ ગમે છે !!
Tane malu tyare
tari ankhoma joine,
vat karavi bahu game chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
બધું એને જ કહેવું છે,
બધું
એને જ કહેવું છે,
જેને કંઈ પણ કહેવું
મુશ્કેલ છે !!
Badhu
ene j kahevu chhe,
jene kai pan kahevu
mushkel chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
મને પ્રેમ છે એ દિવસ
મને પ્રેમ છે એ દિવસ સાથે,
જે દિવસે આપણે પહેલીવાર
મળ્યા હતા !!
Mane prem chhe e divas sathe,
je divase apane pahelivar
malya hata !!
Romantic Shayari Gujarati
1 year ago
હું તો તને આદત સમજતો
હું તો તને
આદત સમજતો હતો,
પણ તું તો મોહબ્બત નીકળી !!
Hu to tane
adat samajato hato,
pan tu to mohabbat nikali !!
Romantic Shayari Gujarati
1 year ago
એરેન્જ મેરેજ પણ ગજબ હોય
એરેન્જ મેરેજ
પણ ગજબ હોય છે,
એક અજાણ્યો વ્યક્તિ ક્યારે જીવથી
વધારે વ્હાલો થઇ જાય
ખબર જ ના પડે !!
arrange marriage
pan gajab hoy chhe,
ek ajanyo vyakti kyare jivathi
vadhare vhalo thai jay
khabar j na pade !!
Romantic Shayari Gujarati
1 year ago
લાખો અદાઓની કોઈ જરૂર જ
લાખો અદાઓની
કોઈ જરૂર જ નથી મારે,
જયારે એ ફિદા જ મારી
સાદગી પર છે !!
Lakho adaoni
koi jarur j nathi mare,
jayare e fida j mari
sadagi par chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
દિલ આપશો, કે નંબર આપશો !!
દિલ આપશો,
કે નંબર આપશો !!
Dil apasho,
ke number apasho !!
Romantic Shayari Gujarati
1 year ago
ચાલ હવે આપણી દોસ્તીને, પ્રેમના
ચાલ હવે
આપણી દોસ્તીને,
પ્રેમના સંબંધમાં બદલીએ !!
Chal have
apani dostine,
premana sambandham badalie !!
Romantic Shayari Gujarati
1 year ago