Teen Patti Master Download
નસીબદાર હોય છે એ લોકો,

નસીબદાર હોય છે એ લોકો,
જેમનો પ્રેમ એમની ઈજ્જત
અને કદર કરતો હોય છે !!

Nasibadar hoy chhe e loko,
jemano prem emani ijjat
ane kadar karato hoy chhe !!

હા મને તારી જરૂર છે,

હા મને
તારી જરૂર છે,
આજે કાલે અને હંમેશા !!

Ha mane
tari jarur chhe,
aje kale ane hammesha !!

નજર મળી તો ઘણા સાથે

નજર મળી
તો ઘણા સાથે હતી,
પણ તારી પાસે રોકાઈ ગઈ !!

Najar mali
to ghana sathe hati,
pan tari pase rokai gai !!

આમ તો લાખો ખ્વાહિશો હતી

આમ તો લાખો
ખ્વાહિશો હતી મારી,
પણ એક તારા મળી જવાથી
મારી બધી ખ્વાહિશો પૂરી થઇ ગઈ !!

Aam to lakho
khvahisho hati mari,
pan ek tara mali javathi
mari badhi khvahisho puri thai gai !!

આ Limited જિંદગીમાં, Unlimited પ્રેમ

આ Limited જિંદગીમાં,
Unlimited પ્રેમ છે તારાથી !!

Aa Limited jindagima,
Unlimited prem chhe tarathi !!

હું તને કોલ ભલે ના

હું તને
કોલ ભલે ના કરું,
પણ તારી કેર આજે
પણ કરું છું !!

Hun tane
call bhale na karun,
pana tari care aje
pana karun chun!!

નસીબ એના બહુ જોરદાર છે,

નસીબ એના
બહુ જોરદાર છે,
કેમ કે રાજા પણ એનો
ગુલામ છે !!

Nasiba ena
bahu joradara che,
kema ke raja pana eno
gulama che!!

મને બહુ ગમે છે, તારી

મને બહુ ગમે છે,
તારી સાથે વાતો કરવી
અને તારી વાતો સાંભળવી !!

Mane bahu game chhe,
tari sathe vato karavi
ane tari vato sambhalavi !!

ખોવા નથી માંગતો, એટલે પામવા

ખોવા નથી માંગતો,
એટલે પામવા માટેની
જીદ નથી કરતો !!

Khov nathi mangato,
etale pamava mateni
jid nathi karato !!

એકવાર મારા ઘેર આવી જા,

એકવાર
મારા ઘેર આવી જા,
પછી સવારે તને તૈયાર
પણ હું જ કરીશ !!

Ekavar
mara gher avi ja,
pachhi savare tane taiyar
pan hu j karish !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.