જયારે તું ગળે લગાવીને મારા
જયારે તું ગળે લગાવીને
મારા માથા પર Kiss કરે છે,
ત્યારે મારા બધા જ ટેન્શન
દુર થઇ જાય છે !!
jayare tu gale lagavine
mara matha par kiss kare chhe,
tyare mara badh j tension
dur thai jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
આ પાગલ દિલ કહે છે
આ પાગલ દિલ કહે છે
કે તારા વગર ચાલતું નથી,
પણ સાચું તો એ છે કે તારા વગર
રહેવાતું જ નથી !!
aa pagal dil kahe chhe
ke tara vagar chalatu nathi,
pan sachhu to e chhe ke tara vagar
rahevatu j nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
છોકરાઓ કરતા છોકરીઓમાં વધારે ફીલિંગ્સ
છોકરાઓ કરતા
છોકરીઓમાં વધારે ફીલિંગ્સ હોય છે,
પણ એ જલ્દીથી બતાવતી નથી !!
chhokarao karata
chhokarioma vadhare feelings hoy chhe,
pan e jaldithi batavati nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ એક તારો સાથ માંગુ
બસ એક
તારો સાથ માંગુ છું,
હું તારી પાસે બીજું કંઈ
ક્યાં માંગુ છું !!
bas ek
taro sath mangu chhu,
hu tari pase biju kai
kya mangu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
દિલની ભોળી હોય છે એ
દિલની ભોળી
હોય છે એ છોકરીઓ,
જે નાની નાની વાતમાં
રિસાઈ જાય છે !!
dilani bholi
hoy chhe e chhokario,
je nani nani vatama
risai jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જો બંને વચ્ચે લાગણીઓ સાચી
જો બંને વચ્ચે
લાગણીઓ સાચી હોય
અને એકબીજાને સમજતા હોય,
તો રોજ I Love You બોલવાની
કોઈ જ જરૂર નથી !!
jo banne vachche
laganio sachi hoy
ane ekabijane samajata hoy,
to roj i love you bolavani
koi j jarur nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
મને એક ગિફ્ટ જોઈએ છે,
મને એક
ગિફ્ટ જોઈએ છે,
અને એ ગિફ્ટમાં
તું જોઈએ છે !!
mane ek
gift joie chhe,
ane e gift ma
tu joie chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
નારાજગી હશે તો ખુદથી હશે,
નારાજગી
હશે તો ખુદથી હશે,
તારાથી તો હંમેશા
પ્રેમ જ રહેશે !!
narajagi
hashe to khudathi hashe,
tarathi to hammesha
prem j raheshe !!
Romantic Shayari Gujarati
2 years ago
મને સૌથી વધારે ખુશી મળશે,
મને સૌથી
વધારે ખુશી મળશે,
તને Hug કરીને સુવામાં !!
mane sauthi
vadhare khushi malashe,
tane hug karine suvama !!
Romantic Shayari Gujarati
2 years ago
તું ભલે Late આવે પણ
તું ભલે Late
આવે પણ આવજે જરૂર,
હું મરતા પહેલા જીવવા
માંગુ છું !!
tu bhale late
ave pan avaje jarur,
hu marata pahela jivava
mangu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago