Shala Rojmel
એ જે ખરેખર ચાહતા હોય

એ જે
ખરેખર ચાહતા હોય છે,
એ ક્યાં કંઈ કોઈ દિવસ
માંગતા હોય છે !!

e je
kharekhar chahat hoy chhe,
e ky kai koi divas
mangat hoy chhe !!

જ્યાં દિલથી હારવાનું હોય છે,

જ્યાં
દિલથી હારવાનું હોય છે,
ત્યાં ક્યાં કશું વિચારવાનું
હોય છે !!

jya
dilathi haravanu hoy chhe,
ty ky kashun vicharavanu
hoy chhe !!

કાશ તને મારા પ્રેમની ઠંડી

કાશ તને
મારા પ્રેમની ઠંડી લાગે,
અને તું સ્વેટરની જગ્યાએ
મને માંગે !!

kash tane
mar premani thandi lage,
ane tu svetarani jagyae
mane mange !!

દુનિયા માટે ગમે તે હો,

દુનિયા માટે ગમે તે હો,
મારા માટે મારી જાન છે તું !!

duniy mate game te ho,
mara mate mari jan chhe tu !!

જો એકવાર કોઈ પર દિલ

જો એકવાર
કોઈ પર દિલ આવી જાય,
તો પછી દિલને સમજાવવું બેકાર છે !!

jo ekavar
koi par dil aavi jay,
to pachhi dilane samajavavu bekar chhe !!

તને પામું ના પામું એ

તને પામું ના પામું
એ તો કિસ્મતની વાત છે,
પણ જિંદગીભર તને ચાહું
એ તો મારા હાથની વાત છે !!

tane pamu na pamu
e to kismatani vat chhe,
pan jindagibhar tane chahu
e to mara hathani vat chhe !!

મારું દિલ તને જ પસંદ

મારું દિલ
તને જ પસંદ કરે છે,
પણ સાચું કહું તો
તને કહેતા ડરે છે !!

maru dil
tane j pasand kare chhe,
pan sachu kahu to
tane kaheta dare chhe !!

ઘણીવાર તમે વ્યક્તિને નહીં, પણ

ઘણીવાર તમે વ્યક્તિને નહીં,
પણ એ વ્યક્તિ સાથેની Feelings ને
Miss કરતા હોય છો !!

ghanivar tame vyaktine nahi,
pan e vyakti satheni feelings ne
miss karata hoy chho !!

Hug એટલે સામેવાળી વ્યક્તિને, કંઈ

Hug એટલે
સામેવાળી વ્યક્તિને,
કંઈ પણ બોલ્યા વગર કહી
શકાય કે તું મારા માટે
બહુ ખાસ  છે !!

hug etale
samevali vyaktine,
kai pan bolya vagar kahi
shakay ke tu mara mate
bahu khas  chhe !!

નજર મારી પડતા પાંપણ તારી

નજર મારી પડતા
પાંપણ તારી નમી હતી,
આ એક જ કારણે
તું મને બહુ ગમી હતી !!

najar mari padata
pampan tari nami hati,
aa ek j karane
tu mane bahu gami hati !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.