બધાની લાઈફમાં કોઈને કોઈ એવી
બધાની લાઈફમાં
કોઈને કોઈ એવી વ્યક્તિ હોય જ,
જેની સાથે ઢગલો વાતો કરવા
છતાં ઓછી જ લાગે !!
badhani life ma
koine koi evi vyakti hoy j,
jeni sathe dhagalo vato karav
chhata ochhi j lage !!
Romantic Shayari Gujarati
3 years ago
તારા દુઃખનું કારણ કોઈપણ હોય,
તારા દુઃખનું
કારણ કોઈપણ હોય,
હું હંમેશા તારી ખુશીનું
કારણ બનીશ !!
tara dukhanu
karan koipan hoy,
hu hammesha tari khushinu
karan banish !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈ દુવાઓમાં તને ના માંગે,
કોઈ દુવાઓમાં તને ના માંગે,
હું રોજ બસ એ દુવા જ માંગુ છું !!
koi duvaoma tane na mange,
hu roj bas e duva j mangu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે મને કોઈ પૂછે તને
જયારે મને કોઈ
પૂછે તને કોઈ નશો છે,
ત્યારે મને એનો ચહેરો
યાદ આવે છે !!
jayare mane koi
puchhe tane koi nasho chhe,
tyare mane eno chahero
yaad aave chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે વાયડા તું એટલો પણ
ઓયે વાયડા તું
એટલો પણ સારો નથી,
આ તો મેં જ તને માથે
ચડાવી મુક્યો છે !!
oye vayada tu
etalo pan saro nathi,
aa to me j tane mathe
chadavi mukyo chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મોટાભાગના છોકરાઓને, સુંદર છોકરી કરતા
મોટાભાગના છોકરાઓને,
સુંદર છોકરી કરતા સીધી છોકરી
વધારે ગમતી હોય છે !!
motabhagana chhokaraone,
sundar chhokari karata sidhi chhokari
vadhare gamati hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે કોઈ વ્યક્તિ તમારા પર
જયારે કોઈ વ્યક્તિ
તમારા પર હક જતાવવા લાગે,
ત્યારે સમજી લેજો કે એ વ્યક્તિ તમને
દિલથી પ્રેમ કરવા લાગી છે !!
jyare koi vyakti
tamara par hak jatavava lage,
tyare samaji lejo ke e vyakti tamane
dilathi prem karava lagi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ચા જેવો પ્રેમ છે મને
ચા જેવો
પ્રેમ છે મને તારાથી,
સવાર સાંજ ના મળે તો
માથું દુઃખી જાય છે !!
cha jevo
prem chhe mane tarathi,
savar sanj na male to
mathu dukhi jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી જિંદગીમાં તું નહીં, પણ
મારી જિંદગીમાં તું નહીં,
પણ મારી જિંદગી જ તું છે !!
mari jindagima tu nahi,
pan mari jindagi j tu chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગીમાં એક એવું વ્યક્તિ જોઈએ,
જિંદગીમાં એક
એવું વ્યક્તિ જોઈએ,
જેના દિલમાં ખાલી
અમે જ હોઈએ !!
jindagima ek
evu vyakti joie,
jena dilama khali
ame j hoie !!
Romantic Shayari Gujarati
3 years ago