ગમી તો ક્યારના ગયા હતા

ગમી તો
ક્યારના ગયા હતા તમે,
બસ ખોવાના ડરથી
કીધું નહીં !!

gami to
kyarana gaya hata tame,
bas khovana darathi
kidhu nahi !!

જીવનમાં તારું હોવું એ જરૂરત

જીવનમાં તારું
હોવું એ જરૂરત છે આદત નથી,
તું છે તો બધું છે તારા સિવાય
કોઈ ચાહત નથી.

jivanama taru
hovu e jarurat chhe adat nathi,
tu chhe to badhu chhe tara sivay
koi chahat nathi.

મારો ઓક્સિજન છો તમે, તમારા

મારો
ઓક્સિજન છો તમે,
તમારા વગર જીવવું
શક્ય જ નથી !!

maro
oksijan chho tame,
tamara vagar jivavu
shaky j nathi !!

તારો ગુડ મોર્નિંગનો એક મેસેજ,

તારો ગુડ
મોર્નિંગનો એક મેસેજ,
મારા આખા દિવસની
ખુશીનું કારણ !!

taro gud
morningano ek mesej,
mara akha divasani
khushinu karan !!

લોકો કાપતા હશે પ્રેમમાં હાથની

લોકો કાપતા
હશે પ્રેમમાં હાથની નસ,
હું તારા જન્મદિવસ પર
રક્તદાન કરીશ !!

loko kapata
hashe premama hathani nas,
hu tar janmadivas par
raktadan karish !!

મારા દરેક દર્દની દવા, એકમાત્ર

મારા
દરેક દર્દની દવા,
એકમાત્ર તું જ છે !!

mara
darek dardani dava,
ekamatr tu j chhe !!

હજારો સાથ વાત નથી કરવી

હજારો સાથ
વાત નથી કરવી મારે,
તારી સાથે હજારો વાત
કરવી છે મારે !!

hajaro sath
vat nathi karavi mare,
tari sathe hajaro vat
karavi chhe mare !!

મને મારા હાથમાં, બસ તારો

મને
મારા હાથમાં,
બસ તારો હાથ
જોઈએ !!

mane
maar hathama,
bas taro hath
joie !!

અરે યાર ચિંતા છોડી દે,

અરે યાર
ચિંતા છોડી દે,
હું દરેક પરિસ્થિતિમાં
તારી સાથે છું !!

are yar
chint chhodi de,
hu darek paristhitima
tari sathe chhu !!

કંઈ પણ કહો હો સાહેબ,

કંઈ પણ
કહો હો સાહેબ,
દિલ તો બકબક
કરવાવાળી છોકરી જ
લઇ જાય છે !!

kai pan
kaho ho saheb,
dil to bakabak
karavavali chhokari j
lai jay chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.