કેવો ગજબનો જાદુ છે તારામાં,
કેવો ગજબનો જાદુ છે તારામાં,
તું પૂછે કેમ છે ને મારું બધું દુઃખ
ગાયબ થઇ જાય જાણે હવામાં !!
kevo gajabano jadu chhe taram,
tu puchhe kem chhe ne maru badhu dukh
gayab thai jay jane havam !!
Romantic Shayari Gujarati
3 years ago
તને જોઇને એમ થાય કે,
તને જોઇને એમ થાય કે,
આપણને જોઈતું
એવું જડી ગયું !!
tane joine em thay ke,
apanane joitu
evu jadi gayu !!
Romantic Shayari Gujarati
3 years ago
વિજોગણ થઈને રાધા જેને શોધી
વિજોગણ થઈને
રાધા જેને શોધી ના શકી વનમાં,
મસ્ત બનીને મીરાએ શોધી
લીધો એને મનમાં !!
vijogan thaine
radh jene shodhi na shaki vanam,
mast banine mirae shodhi
lidho ene manam !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે તમે નું તું થાય,
જયારે
તમે નું તું થાય,
ત્યારે Like નું Love થાય !!
jayare
tame nu tu thay,
tyare like nu love thay !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી અદાએ બધું બોલી દીધું
તારી અદાએ
બધું બોલી દીધું
હવે શબ્દોની જરૂર નથી,
આંખો જ અક્ષર બની ગઈ તો
અવાજની જરૂર નથી !!
tari adae
badhu boli didhu
have shabdoni jarur nathi,
ankho j akshar bani gai to
avajani jarur nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
તમારા હૃદયમાં અમને ઉંમરકેદ મળે,
તમારા હૃદયમાં
અમને ઉંમરકેદ મળે,
ભલે થાકે બધા વકીલ તોય
જામીન ન મળે.
tamar hr̥dayam
amane ummaraked male,
bhale thake badh vakil toy
jamin na male.
Romantic Shayari Gujarati
3 years ago
તમે જ મારી દુનિયા છો,
તમે જ મારી દુનિયા છો,
તમારા વગર મને ના ચાલે હો !!
tame j mari duniy chho,
tamar vagar mane na chale ho !!
Romantic Shayari Gujarati
3 years ago
તારો હાથ પકડીને, આખી દુનિયા
તારો હાથ પકડીને,
આખી દુનિયા ફરવાનું
સપનું છે મારું !!
taro hath pakadine,
akhi duniy faravanu
sapanu chhe maru !!
Romantic Shayari Gujarati
3 years ago
કેટલી વ્હાલી લાગતી હોય છે
કેટલી વ્હાલી
લાગતી હોય છે એ છોકરીઓ,
જે સુંદર હોવા છતાં પણ જરાય
અભિમાન નથી કરતી !!
ketali vhali
lagati hoy chhe e chhokario,
je sundar hov chat pan jaray
abhiman nathi karati !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે દિકા સાંભળ, મારા માટે
ઓયે દિકા સાંભળ,
મારા માટે પ્લીઝ તું 21 દિવસ
બહાર ના નીકળ !!
oye dik sambhal,
mar mate plijh tu 21 divas
bahar na nikal !!
Romantic Shayari Gujarati
3 years ago
