જોજે ક્યાંક બહુ મોડું ના
જોજે ક્યાંક
બહુ મોડું ના થઇ જાય,
તારી પેલા કોઈ બીજું
મને ના લઇ જાય !!
joje kyank
bahu modu na thai jaya,
tari pela koi biju
mane na lai jay !!
Romantic Shayari Gujarati
2 years ago
ભલે હું અમીર નથી, પણ
ભલે હું અમીર નથી,
પણ તારા સપના પુરા કરવા માટે
આખી જિંદગી મહેનત કરીશ !!
bhale hu amir nathi,
pan tara sapana pura karava mate
akhi jindagi mahenat karish !!
Romantic Shayari Gujarati
2 years ago
ક્યાંથી હોય રસ મને ખુશીઓની
ક્યાંથી હોય રસ
મને ખુશીઓની એ વાતમાં,
જ્યાં મારી ઢીંગલી તું ના
હોય મારા સાથમાં !!
kyanthi hoy ras
mane khushioni e vatama,
jya mari dhingali tu na
hoy mara sathama !!
Romantic Shayari Gujarati
2 years ago
હોળી છે હોળી છે કરતી
હોળી છે
હોળી છે કરતી ગઈ,
અને દિલમાં ગોળી
મારતી ગઈ !!
holi chhe
holi chhe karati gai,
ane dilama goli
marati gai !!
Romantic Shayari Gujarati
2 years ago
જીવનમાં જો તારો સાથ મળે
જીવનમાં જો તારો
સાથ મળે તો સો વર્ષ જીવી લઈશ,
જો નહીં મળે તારો સાથ તો
સાંજ થતા જ થાકી જઈશ !!
jivanama jo taro
sath male to so varsh jivi laish,
jo nahi male taro sath to
sanj thata j thaki jaish !!
Romantic Shayari Gujarati
2 years ago
અજાયબીઓ લાખો હોય ભલે અસ્તિત્વમાં,
અજાયબીઓ લાખો
હોય ભલે અસ્તિત્વમાં,
પણ તારા જેવી ક્યાંય જોઈ
નથી આખા વિશ્વમાં !!
ajayabio lakho
hoy bhale astitvama,
pan tara jevi kyany joi
nathi akha visvama !!
Romantic Shayari Gujarati
2 years ago
મનગમતા વ્યક્તિ સાથે મોડી રાત્રે,
મનગમતા
વ્યક્તિ સાથે મોડી રાત્રે,
વાતો કરવાની મજા કંઇક
અલગ જ હોય છે !!
managamata
vyakti sathe modi ratre,
vato karavani maja kaik
alag j hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈ પાસે Ego છે તો
કોઈ પાસે Ego છે
તો કોઈ પાસે Attitude,
મારી પાસે એક ચશ્મીસ છે
એ પણ બહુ જ Cute !!
koi pase ego chhe
to koi pase attitude,
mari pase ek chasmis chhe
e pan bahu j cute !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મારી ચાનો એ છેલ્લો
તું મારી
ચાનો એ છેલ્લો ઘૂંટ છે,
જે કોઈના લાખ માંગવા
પર પણ ના દઉં !!
tu mari
chano e chhello ghunt chhe,
je koin lakh mangava
par pan na dau !!
Romantic Shayari Gujarati
2 years ago
Bye કહ્યા પછી પણ જો
Bye કહ્યા પછી પણ
જો કલાકો વાતો ચાલુ રે,
તો સમજી લો દોસ્તી પ્રેમમાં
કન્વર્ટ થઇ ગઈ !!
bye kahya pachi pan
jo kalako vato chalu re,
to samaji lo dosti premama
kanvart thai gai !!
Romantic Shayari Gujarati
2 years ago