શું કિંમત રહી અમારી, આંખના

શું કિંમત રહી અમારી,
આંખના એક ઈશારે જીતી
લીધા તમે !!

shu kimmat rahi amari,
ankhan ek ishare jiti
lidh tame !!

ઓયે પાગલ તું એટલે, મારી

ઓયે પાગલ તું એટલે,
મારી ગમતી સફરનું
પૂર્ણવિરામ !!

oye pagal tu etale,
mari gamati safaranu
purnaviram !!

હું પણ ચાહું છું કે

હું પણ
ચાહું છું કે તું ખુશ રહે,
બસ કારણ હું હોઉં !!

hu pan
chahu chhu ke tu khush rahe,
bas karan hu hou !!

ગરબા રમવું તો મને પણ

ગરબા રમવું
તો મને પણ ગમે જ છે,
પણ..... તુ જોવા આવે તો !!

garab ramavu
to mane pan game j chhe,
pan..... tu jov ave to !!

તને પામું ના પામું એ

તને પામું ના પામું
એ તો કિસ્મતની વાત છે,
પણ જિંદગીભર તને ચાહું એ
મારા હાથની વાત છે !!

tane pamu na pamu
e to kismatani vat chhe,
pan jindagibhar tane chahu e
mar hathani vat chhe !!

એકવાર મળવા તો આવ, એટલે

એકવાર મળવા તો આવ,
એટલે તને બતાવું કે કલાકો સુધી
સાથે રહેવાની મજા શું હોય છે !!

ekavar malav to av,
etale tane batavu ke kalako sudhi
sathe rahevani maj shun hoy chhe !!

મારે તું મારી લાઈફમાં, PERMANENT

મારે તું
મારી લાઈફમાં,
PERMANENT જોઈએ છે !!

mare tu
mari laifam,
permanent joie chhe !!

મારા ખરાબ સમયમાં તું મારી

મારા ખરાબ
સમયમાં તું મારી સાથે હતો,
જો હવે સારા સમયમાં તું સાથે નથી
તો આ સમય પણ નથી જોઈતો મારે !!

mar kharab
samayam tu mari sathe hato,
jo have sar samayam tu sathe nathi
to samay pan nathi joito mare !!

કલાકો સુધી તને જોવું ગમે

કલાકો સુધી તને જોવું ગમે છે,
ખબર નહીં આ અબજોની વસ્તીમાં
મને એક તું કેમ આટલો ગમે છે !!

kalako sudhi tane jovu game chhe,
khabar nahi abajoni vastim
mane ek tu kem atalo game chhe !!

તકિયા કરતા તો મને, તારા

તકિયા કરતા તો મને,
તારા ઉપર સુવાની બહુ
મજા આવે છે જાન !!

takiy karat to mane,
tar upar suvani bahu
maj ave chhe jan !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.