બહુ રમી લીધું લૂડો, હવે
બહુ રમી લીધું લૂડો,
હવે તો તારી સાથે દુધમાં
અંગુઠી શોધવાની રમત રમવી છે !!
bahu rami lidhu ludo,
have to tari sathe dudhama
anguthi shodhavani ramat ramavi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારા દિલમાં રહેવાવાળી, મારી સાથે
મારા દિલમાં
રહેવાવાળી,
મારી સાથે રહેવા
ક્યારે આવીશ !!
mara dilama
rahevavali,
mari sathe raheva
kyare avish !!
Romantic Shayari Gujarati
2 years ago
આ Normal Fight તો રોજ
આ Normal Fight
તો રોજ થાય છે તારી સાથે,
કોક દિવસ Lip To Lip Fight
થાય તો મજા આવે !!
a normal fight
to roj thay chhe tari sathe,
kok divas lip to lip fight
thay to maja ave !!
Romantic Shayari Gujarati
2 years ago
મારો પહેલો પ્રેમ મારા પપ્પા,
મારો પહેલો પ્રેમ મારા પપ્પા,
મારો બીજો અને છેલ્લો પ્રેમ
મારા ટેણીયાના પપ્પા !!
maro pahelo prem mara pappa,
maro bijo ane chhello prem
mara teniyana pappa !!
Romantic Shayari Gujarati
2 years ago
મને ક્યાં ખબર હતી કે
મને ક્યાં ખબર હતી કે જિંદગી
આટલી ખુબસુરત પણ હોય છે,
એ તો તમારા આવવાથી ખબર પડી !!
mane kya khabar hati ke jindagi
atali khubasurat pan hoy chhe,
e to tamara avavathi khabar padi !!
Romantic Shayari Gujarati
2 years ago
જો કોઈ છોકરી તમારી સાથે
જો કોઈ છોકરી
તમારી સાથે રોજ વાત કરે છે,
તો તમે એના માટે બહુ
Special છો !!
jo koi chhokari
tamari sathe roj vat kare chhe,
to tame ena mate bahu
spechial chho !!
Romantic Shayari Gujarati
2 years ago
એ વ્યક્તિથી એટલી હદે પ્રેમ
એ વ્યક્તિથી
એટલી હદે પ્રેમ છે મને,
કે હેરાન એ હોય અને ઊંઘ
મારી ઉડી જાય છે !!
e vyaktithi
etali hade prem chhe mane,
ke heran e hoy ane ungh
mari udi jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું ક્યાં કહું છું કે
હું ક્યાં કહું છું કે
સદાય રહો તમે અમારી સાથે,
પુષ્પ ને ઝાકળ જેવું બસ
કનેક્શન જોઈએ !!
hu kya kahu chhu ke
saday raho tame amari sathe,
pushp ne zakal jevu bas
kanekshan joie !!
Romantic Shayari Gujarati
2 years ago
તું એટલે મારી બહેનની, એકમાત્ર
તું એટલે
મારી બહેનની,
એકમાત્ર ભાભી !!
tu etale
mari bahenani,
ekamatr bhabhi !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી પાગલ ! ભરી મહેફિલમા પાછુ
મારી પાગલ !
ભરી મહેફિલમા પાછુ
વળીને હસતી ગઈ,
તમે મને ગમો છો એવું
નજરોથી કહેતી ગઈ !!
mari pagal !
bhari mahefilama pachhu
valine hasati gai,
tame mane gamo chho evu
najarothi kaheti gai !!
Romantic Shayari Gujarati
2 years ago