તુ મારો સાથ નિભાવતી રહેજે,
તુ મારો સાથ
નિભાવતી રહેજે,
હું તારા નખરા
ઉઠાવ્યા કરીશ !!
tu maro sath
nibhavati raheje,
hu tar nakhara
uthavya karish !!
Romantic Shayari Gujarati
2 years ago
બધાના નામથી દિલના ધબકારા FAST
બધાના
નામથી દિલના
ધબકારા FAST નથી થતા,
દિલના પણ અમુક નિયમો
હોય છે !!
badhana
namathi dilana
dhabakar fast nathi thata,
dilana pan amuk niyamo
hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
દુનિયામાં સફર તો ઘણી છે,
દુનિયામાં
સફર તો ઘણી છે,
પણ ગર્લફ્રેન્ડ માંથી
વાઈફ બનવાની સફર
બધાથી બેસ્ટ હોય છે !!
duniyama
safar to ghani chhe,
pan garlaphrend manthi
vaif banavani safar
badhathi best hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું ચીજ ઓરિજિનલ તું ખોટી
હું ચીજ
ઓરિજિનલ તું ખોટી નોટ છે,
તારી બોડી કરતા મારું
ડીપી હોટ છે !!
hu chij
orijinal tu khoti not chhe,
tari bodi karata maru
dp hot chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
ઘણા નજીક રહીને પણ ઓળખી
ઘણા નજીક રહીને
પણ ઓળખી ના શક્યા મને,
ને કોઈ છે જે દુર રહીને પણ
રગ રગથી જાણી ગયા મને !!
ghan najik rahine
pan olakhi na shakya mane,
ne koi chhe je dur rahine pan
rag ragathi jani gaya mane !!
Romantic Shayari Gujarati
2 years ago
એની સુંદરતાના શું વખાણ કરું
એની સુંદરતાના
શું વખાણ કરું સાહેબ,
એ સામે ઉભી હોય ત્યારે
ચાંદ પણ ઝાંખો લાગે છે !!
eni sundaratana
shun vakhan karu saheb,
e same ubhi hoy tyare
chand pan zankho lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું પ્રીતિ જેવી બની જઈશ,
હું પ્રીતિ
જેવી બની જઈશ,
તું કબીર જેટલો
પ્રેમ તો કર !!
hu priti
jevi bani jaish,
tu kabir jetalo
prem to kar !!
Romantic Shayari Gujarati
2 years ago
ભગવાન પાસે બસ એક જ
ભગવાન પાસે
બસ એક જ દુવા માંગું છું,
બસ તમને હું દરરોજ
જોવા માંગુ છું !!
bhagavan pase
bas ek j duva mangu chhu,
bas tamane hu dararoj
jova mangu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે ભૂખના લાગે ઊંઘના આવે
જયારે ભૂખના લાગે
ઊંઘના આવે મન ક્યાંક ન લાગે,
તો સમજવું કે તમને વિટામીન
She ની કમી છે !!
😘😘😘😘😘😘😘😘
jayare bhukhana lage
unghana ave man kyank na lage,
to samajavu ke tamane vitamin
she ni kami chhe !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
પરીક્ષા તો મેં પણ આપી
પરીક્ષા તો મેં
પણ આપી છે મારા પ્રેમની,
પણ પરિણામ ક્યાં તું જાહેર
કરવા દે છે !!
pariksha to me
pan api chhe mara premani,
pan parinam kya tu jaher
karava de chhe !!
Romantic Shayari Gujarati
2 years ago