એક તો તારી કાચી ઉંમર
એક તો તારી
કાચી ઉંમર અને બીજી નાજુક કમર,
કેવું તોફાન મચાવ્યું છે મારા દિલમાં
તને નહીં પડે ખબર !!
ek to tari
kachi ummar ane biji najuk kamar,
kevu tofan machavyu chhe mara dilam
tane nahi pade khabar !!
Romantic Shayari Gujarati
3 years ago
સાથ નિભાવીશ તારો છેક સુધી,
સાથ
નિભાવીશ તારો છેક સુધી,
તારા સિવાય કોઈ ગમે એ
શક્ય નથી હવે !!
sath
nibhavish taro chhek sudhi,
tara sivay koi game e
shaky nathi have !!
Romantic Shayari Gujarati
3 years ago
જો તું મોત બની જા
જો તું મોત
બની જા તો પણ,
હું તને મેળવવાની
દુવા કરીશ !!
jo tu mot
bani j to pan,
hu tane melavavani
duva karish !!
Romantic Shayari Gujarati
3 years ago
મને એવી સાસુ જોઈએ છે,
મને એવી
સાસુ જોઈએ છે,
જે એના દીકરાથી વધારે
મને લાડ લડાવે !!
mane evi
sasu joie chhe,
je ena dikarathi vadhare
mane lad ladave !!
Romantic Shayari Gujarati
3 years ago
અત્ર-તત્ર-સર્વત્ર બધે તું જ છે,
અત્ર-તત્ર-સર્વત્ર બધે તું જ છે,
બસ હવે મારા ઘરમાં
તારી કમી છે !!
atr-tatr-sarvatr badhe tu j chhe,
bas have mara gharama
tari kami chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ભગવાન તને બધું આપે, અને
ભગવાન
તને બધું આપે,
અને મને બસ તું આપે !!
bhagavan
tane badhu ape,
ane mane bas tu ape !!
Romantic Shayari Gujarati
3 years ago
જોઇને તને એટલું તો સમજાય
જોઇને તને
એટલું તો સમજાય છે,
કોઈ આટલું સુંદર હજુ
પણ સર્જાય છે !!
joine tane
etalu to samajay chhe,
koi atalu sundar haju
pan sarjay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારે તો બસ તારી ખુશી
મારે તો બસ
તારી ખુશી જોઈએ છે,
પછી તે મારી સાથેની હોય
કે બીજા સાથેની !!
mare to bas
tari khushi joie chhe,
pachi te mari satheni hoy
ke bija satheni !!
Romantic Shayari Gujarati
3 years ago
મળ્યા હતા ત્યારે સાવ અજાણ્યા
મળ્યા હતા
ત્યારે સાવ અજાણ્યા હતા,
હવે એકબીજાની જિંદગી
બની ગયા છીએ !!
malya hata
tyare sav ajanya hata,
have ekabijani jindagi
bani gaya chie !!
Romantic Shayari Gujarati
3 years ago
કેહવું ઘણું છે પણ હૃદય
કેહવું ઘણું છે
પણ હૃદય રોકે છે,
ચહેરો સામે હોય તમારો તો
દિલ ધબકારો જરૂર ચુકે છે !!
😍😍😍😍😍😍😍
kehavu ghanu chhe
pan hr̥day roke chhe,
chahero same hoy tamaro to
dil dhabakaro jarur chhuke chhe !!
😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
3 years ago
