Shala Rojmel
ઉનાળાની આ સખત ગરમીમાં, જોઈએ

ઉનાળાની
આ સખત ગરમીમાં,
જોઈએ છે ઠંડક
તારા પ્રેમની !!

unalani
aa sakhat garamima,
joie chhe thandak
tara premani !!

એકવાર નહીં હજારવાર જોયો ફોટો

એકવાર નહીં
હજારવાર જોયો ફોટો તારો,
તો પણ જો ને જીવ ના
ધરાયો મારો !!

ekavar nahi
hajaravar joyo photo taro,
to pan jo ne jiv na
dharayo maro !!

મારો ચહેરો ખુશીથી ઝૂમી ઉઠે

મારો ચહેરો
ખુશીથી ઝૂમી ઉઠે છે,
જયારે નોટિફિકેશનમાં
તારું નામ દેખાય છે !!

maro chahero
khushithi jhumi uthe chhe,
jayare notification ma
taru nam dekhay chhe !!

તું બસ ફટાફટ રીપ્લાય આપજે,

તું બસ ફટાફટ
રીપ્લાય આપજે,
પ્રેમ મને આપોઆપ
થઇ જશે !!

tu bas fatafat
replay aapaje,
prem mane aapo aap
thai jashe !!

ઓયે તું મારી ગર્લફ્રેન્ડ નહીં,

ઓયે તું
મારી ગર્લફ્રેન્ડ નહીં,
બેસ્ટ ફ્રેન્ડ બનીને મારી
સાથે રહેજે !!

oye tu
mari girlfriend nahi,
best friend banine mari
sathe raheje !!

સવારે ચાની સાથે તારી એક

સવારે ચાની સાથે
તારી એક ચુમ્મી મળી જાય,
તો મારો આખો દિવસ
મસ્ત બની જાય !!

savare chani sathe
tari ek chhummi mali jay,
to maro akho divas
mast bani jay !!

જેનાથી જે થાય એ કરી

જેનાથી
જે થાય એ કરી લે,
જ્યાં સુધી જીવીશ ત્યાં
સુધી તારી સાથે જ રહીશ !!

jenathi
je thay e kari le,
jya sudhi jivish tya
sudhi tari sathe j rahish !!

બહુ ખુશ કિસ્મત હોય છે

બહુ ખુશ
કિસ્મત હોય છે એ લોકો,
જેના હમસફર એને ખુદથી
પણ વધારે પ્રેમ કરે છે !!

bahu khush
kismat hoy chhe e loko,
jena hamasafar ene khudathi
pan vadhare prem kare chhe !!

ઓયે પાગલ ! મારા આ હોઠ,

ઓયે પાગલ ! મારા આ હોઠ,
Miss કરે છે તારી Kiss !!

oye pagal ! mara aa hoth,
miss kare chhe tari kiss !!

વધે જો લાગણી તો તું

વધે જો
લાગણી તો તું મને દેજે,
ઘટે જો લાગણી તો
તું મને કેજે !!

vadhe jo
lagani to tu mane deje,
ghate jo lagani to
tu mane keje !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.