ક્યારે આવશે એ દિવસ, જયારે
ક્યારે
આવશે એ દિવસ,
જયારે આપણે બંને
એક જ #બેડમાં હશું !!
kyare
aavashe e divas,
jayare aapane banne
ek j #bed ma hashu !!
Romantic Shayari Gujarati
3 years ago
રોજ આમ એકલા સુવામાં શું
રોજ આમ એકલા
સુવામાં શું મજા દિકા,
કોઈ દિવસ મારી સાથે
પણ સુઈ જો ને !!
roj aam ekala
suvama shu maja dika,
koi divas mari sathe
pan sui jo ne !!
Romantic Shayari Gujarati
3 years ago
મારે તો એવા છોકરાને પરણવું
મારે તો એવા
છોકરાને પરણવું છે,
જે મારી ઊંઘની પણ
Respect કરે !!
mare to eva
chhokarane paranavu chhe,
je mari unghani pan
respect kare !!
Romantic Shayari Gujarati
3 years ago
તને મારા પર ગુસ્સો કરવાનો
તને મારા પર
ગુસ્સો કરવાનો હક છે,
પણ મને મુકીને જવાનો નહીં !!
tane mara par
gusso karavano hak chhe,
pan mane mukine javano nahi !!
Romantic Shayari Gujarati
3 years ago
દુનિયામાં બધાને આંખો મળી છે
દુનિયામાં બધાને
આંખો મળી છે જોવા માટે,
પણ તું ચશ્મીસ એનાથી
કતલ કરે છે મારી !!
duniyama badhane
aankho mali chhe jova mate,
pan tu chashmis enathi
katal kare chhe mari !!
Romantic Shayari Gujarati
3 years ago
વાત ના કરે તું તો
વાત ના કરે તું તો
રીસાવાની ક્યાં મજા છે,
આ તો તારી પાસે આવવાની
એક અદા છે !!
vat na kare tu to
risavani kya maja chhe,
aa to tari pase aavavani
ek ada chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હું ગાડી ચલાવતા પણ તારા
હું ગાડી ચલાવતા પણ
તારા #MSG નો #REPLY આપું છું,
તો સમજી જાને કે તું મારા માટે
કેટલી #IMPORTANT છો !!
hu gadi chalavata pan
tara #msg no #reply aapu chhu,
to samaji jane ke tu mara mate
ketali #important chho !!
Romantic Shayari Gujarati
3 years ago
"હું તને ખુબ પ્રેમ કરું
"હું તને ખુબ પ્રેમ કરું છું"
કહેવા કરતા સાંભળવું વધારે
સારું લાગતું હોય છે !!
😘😘😘😘😘
"hu tane khub prem karu chhu"
kaheva karata sambhalavu vadhare
saru lagatu hoy chhe !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
દિલ કહે તારી અને મારી
દિલ કહે તારી અને મારી
મુલાકાત અવારનવાર થઇ જાય,
એ જ સપનું જોતા જોતા રાતથી
સવાર થઇ જાય !!
dil kahe tari ane mari
mulakat avar navar thai jay,
e j sapanu jota jota rat thi
savar thai jay !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા દિલમાં તારું એવું રિઝર્વેશન
મારા દિલમાં
તારું એવું રિઝર્વેશન છે,
કે તું હાજર નહીં થાય તો જગ્યા
ખાલી છોડી દેવામાં આવશે !!
mara dil ma
taru evu reservation chhe,
ke tu hajar nahi thay to jagya
khali chhodi devama avashe !!
Romantic Shayari Gujarati
3 years ago
