ઈચ્છાઓ તો તારી બધી પૂરી
ઈચ્છાઓ તો તારી બધી
પૂરી કરવાનું મન થાય છે,
બીક લાગે છે કે તું મને છોડવાની
ઈચ્છા ના કરી બેસે !!
icchao to tari badhi
puri karavanu man thay chhe,
bik lage chhe ke tu mane chhodavani
ichchha na kari bese !!
Romantic Shayari Gujarati
3 years ago
એક તારો સાથ જ કાફી
એક તારો
સાથ જ કાફી છે,
બાકી આખી દુનિયા
સ્વાર્થી છે !!
ek taro
sath j kaphi chhe,
baki akhi duniya
svarthi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ધબકારા તો તારા પણ વધી
ધબકારા તો
તારા પણ વધી જતા હશે,
જયારે કોઈ મારું નામ તારી
સામે લેતું હશે !!
dhabakara to
tara pan vadhi jata hashe,
jayare koi maru nam tari
same letu hashe !!
Romantic Shayari Gujarati
3 years ago
Life Partner ખૂબસૂરત કે પૈસાવાળું
Life Partner
ખૂબસૂરત કે પૈસાવાળું નહીં,
આપણી Respect કરે એવું
હોવું જોઈએ !!
life partner
khubasurat ke paisavalu nahi,
apani respect kare evu
hovu joie !!
Romantic Shayari Gujarati
3 years ago
તારા દિલમાં શું ચાલે છે
તારા દિલમાં શું
ચાલે છે એ તો ખબર નહીં,
પણ મારા દિલમાં તો તું જ
છવાયેલી છે !!
tara dil ma shu
chale chhe e to khabar nahi,
pan mara dil ma to tu j
chhavayeli chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી હસી જોઇને એવું થાય
તારી હસી
જોઇને એવું થાય છે,
કે મેં દુનિયાની સૌથી સુંદર
વ્યક્તિ જોડે પ્રેમ કર્યો છે !!
tari hasi
joine evu thay chhe,
ke me duniyani sauthi sundar
vyakti jode prem karyo chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હું તો એવો જ છું
હું તો એવો જ છું
તારા પ્રેમમાં પાગલ,
તું પણ મારા પ્રેમમાં
પાગલ થઇ જા ને !!
hu to evo j chhu
tara prem ma pagal,
tu pan mara prem ma
pagal thai j ne !!
Romantic Shayari Gujarati
3 years ago
કાશ આ પ્રેમ પણ કોરોના
કાશ આ પ્રેમ
પણ કોરોના જેવો હોત,
હું તને અડું ને તને પણ
પ્રેમ થઇ જાય !!
kash prem
pan corona jevo hot,
hu tane adu ne tane pan
prem thai jay !!
Romantic Shayari Gujarati
3 years ago
કેટલું સારું લાગે છે, જયારે
કેટલું સારું લાગે છે,
જયારે એ પોતાના હાથોથી
મને ખવડાવે છે !!
ketalu saru lage chhe,
jayare e potana hathothi
mane khavadave chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તું ખાલી મારો જ છે,
તું ખાલી મારો જ છે,
બીજા કોઈ સાથે ILU ILU કર્યું
તો વગર લગ્નએ DIVORCE
આપી દઈશ !!
tu khali maro j chhe,
bija koi sathe ilu ilu karyu
to vagar lagn e divorce
aapi daish !!
Romantic Shayari Gujarati
3 years ago
