દુનિયા ભલે ગમે તે કહે,
દુનિયા ભલે ગમે તે કહે,
પણ હું તારો છું ને તારો
જ રહીશ !!
duniya bhale game te kahe,
pan hu taro chhu ne taro
j rahish !!
Romantic Shayari Gujarati
3 years ago
જો તું મારું દિલ બનવા
જો તું મારું
દિલ બનવા તૈયાર હોય,
તો હું એ દિલની ધડકન બનીને
તારી સાથે રહેવા તૈયાર છું !!
jo tu maru
dil banava taiyar hoy,
to hu e dil ni dhadakan banine
tari sathe raheva taiyar chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
તું #Xender ચાલુ કર, હું
તું #Xender ચાલુ કર,
હું #Kiss મોકલું પગલી !!
tu#xender chalu kar,
hu#kiss mokalu pagali !!
Romantic Shayari Gujarati
3 years ago
નખરાળી, તારા સુધી પહોચવા રસ્તા
નખરાળી, તારા સુધી
પહોચવા રસ્તા ઘણા હશે,
પણ તને યાદ રહી જાય
એવા પગલાં મારા જ હશે !!
nakharali, tara sudhi
pahochava rasta ghana hashe,
pan tane yad rahi jay
eva pagala mara j hashe !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમથી ભેટવાનો કોઈ સ્પેશ્યલ દિવસ
પ્રેમથી ભેટવાનો કોઈ
સ્પેશ્યલ દિવસ થોડો હોય,
જયારે મળે ત્યારે એ તો
અમુલ્ય તક હોય !!
prem thi bhetavano koi
special divas thodo hoy,
jayare male tyare e to
amuly tak hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે સાંભળને દીકુ, તારા ભાઈને
ઓયે સાંભળને દીકુ,
તારા ભાઈને સાળો બનાવવો છે !!
😘😘😘😘😘
oye sambhal ne diku,
tara bhaine salo banavavo chhe !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
આશિક કહો કે પ્રેમી પાગલ
આશિક કહો
કે પ્રેમી પાગલ કહો,
જેવો છું એવો બસ તમારો છું !!
aashik kaho
ke premi pagal kaho,
jevo chhu evo bas tamaro chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
મનગમતા નામને ઉંમર ના હોય,
મનગમતા
નામને ઉંમર ના હોય,
એ તો ગમે ત્યારે હાથ
પર લખાય !!
managamata
nam ne ummar na hoy,
e to game tyare hath
par lakhay !!
Romantic Shayari Gujarati
3 years ago
હું તારી વાતો આંખોથી પણ
હું તારી
વાતો આંખોથી
પણ સાંભળી લઈશ,
તું નજરોથી એકવાર
કહી તો જો મને !!
hu tari
vato aankhothi
pan sambhali laish,
tu najarothi ekavar
kahi to jo mane !!
Romantic Shayari Gujarati
3 years ago
તમારો બેસ્ટફ્રેન્ડ જ તમારો લાઈફ
તમારો બેસ્ટફ્રેન્ડ જ
તમારો લાઈફ પાર્ટનર બની જાય,
એ જોડી બેસ્ટ હોય છે !!
tamaro bestfriend j
tamaro laif partner bani jay,
e jodi best hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
