લોકો કહે છે કે આપણે
લોકો કહે છે કે
આપણે જે વિચારીએ છે
એ જ બની જઈએ છીએ,
મને ડર છે કે હું ક્યાંક
તું ના બની જાઉં !!
loko kahe chhe ke
aapane je vicharie chhe
e j bani jaie chhie,
mane dar chhe ke hu kyank
tu na bani jau !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈને જુઓ અને તમારી અંદર
કોઈને જુઓ
અને તમારી અંદર
રંગોળી પુરાઈ જાય,
ત્યારે સમજવું કે
આજે દિવાળી છે !!
koine juo
ane tamari andar
rangoli purai jay,
tyare samajavu ke
aaje divali chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તું ગમે છે એનું કોઈ
તું ગમે છે એનું
કોઈ કારણ નથી,
તું ગમે છે મને કોઈ
કારણ વગર !!
tu game chhe enu
koi karan nathi,
tu game chhe mane koi
karan vagar !!
Romantic Shayari Gujarati
3 years ago
બીજું બધું છોડ, અને ચાલ
બીજું બધું છોડ,
અને ચાલ ફટાફટ
I Love You બોલ !!
biju badhu chhod,
ane chal fatafat
i love you bol !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા હોઠ ફાટી ગયા છે,
મારા હોઠ
ફાટી ગયા છે,
ડોકટરે ચુમ્મીની કમી
બતાવી છે !!
mara hoth
fati gaya chhe,
doctor e chummini kami
batavi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જિંદગીમાં બસ એટલું આપજે એ
જિંદગીમાં બસ
એટલું આપજે એ ખુદા,
ના મરું એના પહેલા અને
ના જીવું એના પછી !!
jindagima bas
etalu aapaje e khuda,
na maru ena pahela ane
na jivu ena pachhi !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી પહેલી અને છેલ્લી wish,
મારી પહેલી
અને છેલ્લી wish,
બસ એક તું જ છે દિકા !!
mari paheli
ane chhelli wish,
bas ek tu j chhe dika !!
Romantic Shayari Gujarati
3 years ago
હે ભગવાન ! આ મુશ્કિલ સમયમાં,
હે ભગવાન !
આ મુશ્કિલ સમયમાં,
મારી જાનનું ધ્યાન રાખજો !!
he bhagavan!
a muskil samay ma,
mari jan nu dhyan rakhajo !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે પાગલ સાચું કહું તો,
ઓયે પાગલ સાચું કહું તો,
મને તો ઊંઘ પણ નથી આવતી
તારી સાથે વાત કર્યા વગર !!
oye pagal sachhu kahu to,
mane to ungh pan nathi aavati
tari sathe vat karya vagar !!
Romantic Shayari Gujarati
3 years ago
એ તું જ તો છે
એ તું જ તો છે મારી જાન,
જેને જોયા વગર મારો દિવસ
ક્યારેય સારો નથી જતો !!
e tu j to chhe mari jan,
jene joya vagar maro divas
kyarey saro nathi jato !!
Romantic Shayari Gujarati
3 years ago
