દીકુ જ્યારથી તું મારી સામે
દીકુ જ્યારથી
તું મારી સામે હસી ગઈ,
ત્યારથી તું મારા દિલમાં
વસી ગઈ !!
diku jyarthi
tu mari same hasi gai,
tyarthi tu mara dil ma
vasi gai !!
Romantic Shayari Gujarati
3 years ago
હોય તરસ એવી કે રોમરોમથી
હોય તરસ એવી કે
રોમરોમથી તું મને પીવે
તો પણ હું ખૂટું તને !!
😘😘😘😘😘
hoy taras evi ke
rom rom thi tu mane pive
to pan hu khutu tane !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
તું થોડી ફૂંક મારી દે
તું થોડી ફૂંક
મારી દે ને મારી ચા માં,
આજે થોડી મોળી બની છે !!
tu thodi fuk
mari de ne mari cha ma,
aaje thodi moli bani chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારે કોઈક એવું વ્યક્તિ જોઈએ
મારે કોઈક
એવું વ્યક્તિ જોઈએ છે,
જે મને હંમેશા ખુશ રાખે
કે જેથી મારે સેડ સ્ટેટસ
મુકવાની જરૂર ના પડે !!
mare koik
evu vyakti joie chhe,
je mane hammesha khush rakhe
ke jethi mare sed status
mukavani jarur na pade !!
Romantic Shayari Gujarati
3 years ago
બીજી કોઈ વાતથી એટલો ડર
બીજી કોઈ વાતથી
એટલો ડર નથી લાગતો,
જેટલો ડર તને ખોવાની
વાતથી લાગે છે !!
biji koi vat thi
etalo dar nathi lagato,
jetalo dar tane khovani
vat thi lage chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
એકાંતમાં અનુભવાતી યાદ છે તું,
એકાંતમાં
અનુભવાતી યાદ છે તું,
હું તને કેમ સમજાવું કેટલી
ખાસ છે તું !!
ekant ma
anubhavati yad chhe tu,
hu tane kem samajavu ketali
khas chhe tu !!
Romantic Shayari Gujarati
3 years ago
શોધવા બેસું તો ઘણા કારણ
શોધવા બેસું તો ઘણા
કારણ મળે તને ચાહવાના,
પણ સાચું કહું તો કારણ વગર
જ તને ચાહવાનું ગમે છે !!
sodhava besu to ghana
karan male tane chahavana,
pan sachu kahu to karan vagar
j tane chahavanu game chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ખુબ નજીકથી જાણે છે મને
ખુબ નજીકથી
જાણે છે મને એ વ્યક્તિ,
જે મારાથી બહુ દુર રહે છે !!
khub najik thi
jane chhe mane e vyakti,
je marathi bahu dur rahe chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જ્યાં સુધી તારી સાથે વાત
જ્યાં સુધી તારી
સાથે વાત ના થઇ જાય,
મને ઊંઘ નથી આવતી દિકા !!
jya sudhi tari
sathe vat na thai jay,
mane ungh nathi aavati dika !!
Romantic Shayari Gujarati
3 years ago
કેટલા ખુશનસીબ હોય છે એ
કેટલા ખુશનસીબ
હોય છે એ લોકો,
જેમનો પ્રેમ હસ્તમેળાપ
સુધી પહોંચે છે !!
ketala khush nasib
hoy chhe e loko,
jemano prem hast melap
sudhi pahonche chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
