Shala Rojmel
એક તારા નામનો નિબંધ હું

એક તારા નામનો
નિબંધ હું મન મુકીને લખું છું,
બાકી દરેક સવાલના જવાબ
હું ક્યાં આપું છું !!

ek tara nam no
nibandh hu man mukine lakhu chhu,
baki darek saval na javab
hu kya aapu chhu !!

આજકાલ બધે વેકેશનનો માહોલ ચાલી

આજકાલ બધે
વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે,
જો તમારે પણ રજા હોય તો આમારા
દિલ બાજુ ફરવા આવોને !!
💞💞💞💞💞💞💞

aajakal badhe
vacation no mahol chali rahyo chhe,
jo tamare pan raja hoy to aamara
dil baju farava aavone !!
💞💞💞💞💞💞💞

ખરાબ આદત છે પણ છોકરો

ખરાબ આદત છે
પણ છોકરો હું સારો જ છું,
તું હા કહે કે ના હવે તો
હું તારો જ છું !!

kharab aadat chhe
pan chhokaro hu saro j chhu,
tu ha kahe ke na have to
hu taro j chhu !!

તું મારો હાથ પકડી રાખજે

તું મારો હાથ
પકડી રાખજે બસ,
બાકી દુનિયા સાથે તો
હું લડી લઈશ !!

tu maro hath
pakadi rakhaje bas,
baki duniya sathe to
hu ladi laish !!

તારો સ્વભાવ જ એટલો સારો

તારો સ્વભાવ
જ એટલો સારો છે,
કે હું જાણીજોઈને જ
તારી થઇ છું !!

taro svabhav
j etalo saro chhe,
ke hu janijoine j
tari thai chhu !!

તારા અને મારા પ્રેમની વાત

તારા અને મારા
પ્રેમની વાત ક્યાં છાની છે,
આખા જગ એ જાણી
એ કહાની છે !!

tara ane mara
prem ni vat kya chhani chhe,
aakha jag e jani
e kahani chhe !!

આમ તો મારા સપના હજારો

આમ તો મારા
સપના હજારો હતા,
પણ તને જોયા બાદ તું
એક જ મારું સપનું છે !!
😘😘😘😘😘

aam to mara
sapana hajaro hata,
pan tane joya bad tu
ek j maru sapanu chhe !!
😘😘😘😘😘

બે હૃદયની લાગણીઓના મેળાપ એટલી

બે હૃદયની લાગણીઓના
મેળાપ એટલી અસર કરે છે,
એકની આંખ ભીની થાય
તો બીજાનું હૃદય રડે છે !!

be raday ni laganiona
melap etali asar kare chhe,
ekani aankh bhini thay
to bijanu raday rade chhe !!

મારે બસ તું જ જોઈએ

મારે બસ
તું જ જોઈએ છે,
રિપ્લેસમેન્ટનો કોઈ
સવાલ જ નથી !!

mare bas
tu j joie chhe,
replacement no koi
saval j nathi !!

ઝૂમકા ફક્ત જવેલરી નહીં, છોકરાઓ

ઝૂમકા
ફક્ત જવેલરી નહીં,
છોકરાઓ માટે એક
Emotions હોય છે !!

zumaka
fakt jewellery nahi,
chhokarao mate ek
emotions hoy chhe !!

search

About

Romantic Shayari Gujarati

We have 4995 + Romantic Shayari Gujarati with image. You can browse our Romantic Status Gujarati collection and can enjoy latest prem shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Romantic Love Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.