સો ગણી વધી જાય છે
સો ગણી વધી જાય છે તારી
સુંદરતા ખાલી એક #Smile થી,
તો પછી શું કામ મારાથી મોઢું
ફુલાવીને બેસે છે પગલી !!
so gani vadhi jay chhe tari
sundarata khali ek#smile thi,
to pachhi shu kam marathi modhu
fulavine bese chhe pagali !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી ખુશીમાં જ મારી ખુશી
તારી ખુશીમાં જ
મારી ખુશી છે પાગલ,
એટલે તો ઘણીવાર રડી પણ
લઉં છું તારી આગળ !!
tari khushima j
mari khushi chhe pagal,
etale to ghanivar radi pan
lau chhu tari aagal !!
Romantic Shayari Gujarati
3 years ago
એ મસ્તીમાં મને હેરાન કરીને
એ મસ્તીમાં મને
હેરાન કરીને ખુશ થતો હોય,
ત્યારે હું ભૂલી જાઉં છું કે હું એનાથી
થોડી પણ હેરાન થાઉં છું !!
e mastima mane
heran karine khush thato hoy,
tyare hu bhuli jau chhu ke hu enathi
thodi pan heran thau chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
હરીફાઈ ક્યારેક મારું હૃદય પણ
હરીફાઈ ક્યારેક મારું
હૃદય પણ કરી જાય છે,
તું સામે ના દેખાય તો એકાદ
ધબકાર ચુકી જાય છે !!
harifai kyarek maru
raday pan kari jay chhe,
tu same na dekhay to ekad
dhabakar chhuki jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તું સાત વચન નિભાવજે, હું
તું સાત
વચન નિભાવજે,
હું સાત જન્મ તને
જ માંગીશ !!
tu sat
vachan nibhavaje,
hu sat janm tane
j mangish !!
Romantic Shayari Gujarati
3 years ago
એક્સક્યુઝ મી, તમે આટલા બધા
એક્સક્યુઝ મી,
તમે આટલા બધા
ક્યુટ કેમ છો !!
excuse me,
tame aatala badha
qute kem chho !!
Romantic Shayari Gujarati
3 years ago
હું તારી સાથે સાત ફેરા
હું તારી સાથે
સાત ફેરા જ નહીં,
દરેક કદમ સાથે
ચાલવા માંગુ છું !!
hu tari sathe
sat fera j nahi,
darek kadam sathe
chalava mangu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
હવે તો સમજી જા પાગલ,
હવે તો
સમજી જા પાગલ,
આવડી મોટી દુનિયામાં
મને તારા સિવાય બીજું
કંઈ ના જોઈએ !!
have to
samaji ja pagal,
aavadi moti duniyama
mane tara sivay biju
kai na joie !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓયે તું મને બ્લોક કરી
ઓયે તું મને
બ્લોક કરી દે ને,
તારા દિલમાં !!
oye tu mane
block kari de ne,
tara dil ma !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ તો મારો એવો છે
પ્રેમ તો મારો એવો છે ને,
હું મને ખુદને જોવું છું તો પણ
પડછાયો તારો દેખાય છે !!
prem to maro evo chhe ne,
hu mane khud ne jovu chhu to pan
padachayo taro dekhay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
