પ્રેમ તો તારાથી એટલો થઇ
પ્રેમ તો તારાથી
એટલો થઇ ગયો છે,
કે હવે દોસ્તો પણ તારા
નામની કસમ આપે
છે યાર !!
prem to tarathi
etalo thai gayo chhe,
ke have dosto pan tara
nam ni kasam aape
chhe yar !!
Romantic Shayari Gujarati
3 years ago
સારવાર કરવા વાળી જો તું
સારવાર કરવા
વાળી જો તું હોય,
તો બીમાર થવું કોને
ના ગમે !!
saravar karava
vali jo tu hoy,
to bimar thavu kone
na game !!
Romantic Shayari Gujarati
3 years ago
I Miss You એટલું, You
I Miss You એટલું,
You Never Think જેટલું !!
i miss you etalu,
you never think jetalu !!
Romantic Shayari Gujarati
3 years ago
બહુ Lucky હોય છે એ
બહુ Lucky
હોય છે એ છોકરીઓ,
જેમને પ્રેમની સાથે સાથે
Respect કરવાવાળો
Husband મળે છે !!
bahu lucky
hoy chhe e chhokario,
jemane prem ni sathe sathe
respect karavavalo
husband male chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
હૈયાની વાત હું હૈયામાં નહીં
હૈયાની વાત
હું હૈયામાં નહીં રાખું,
બસ મળે જો સાથ તારો
તો બધું કહી નાખું !!
haiyani vat
hu haiyama nahi rakhu,
bas male jo sath taro
to badhu kahi nakhu !!
Romantic Shayari Gujarati
3 years ago
સ્વીટી તારી હોંશિયારી તારી પાસે
સ્વીટી તારી
હોંશિયારી તારી પાસે રાખ,
બાકી હિંમત હોય તો પરણીને
મારા ઘેર આવ !!
sweety tari
honshiyari tari pase rakh,
baki himmat hoy to paranine
mara gher aav !!
Romantic Shayari Gujarati
3 years ago
જેમ નદી સમાઈ જાય છે
જેમ નદી સમાઈ
જાય છે દરિયામાં,
એમ મારે પણ સમાઈ
જવું છે તારા દિલમાં !!
jem nadi samai
jay chhe dariyama,
em mare pan samai
javu chhe tara dil ma !!
Romantic Shayari Gujarati
3 years ago
મને કોઈ ચોકલેટ ખાવાની જરૂર
મને કોઈ ચોકલેટ
ખાવાની જરૂર નથી પડતી,
બસ તારી વાતોથી જ મોઢું
મીઠું થઈ જાય છે !!
mane koi chocolate
khavani jarur nathi padati,
bas tari vatothi j modhu
mithu thai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
આ દિલ તને પાગલોની જેમ
આ દિલ
તને પાગલોની
જેમ પ્રેમ કરે છે,
પ્લીઝ ક્યારેય એને
તોડતી નહીં !!
aa dil
tane pagaloni
jem prem kare chhe,
please kyarey ene
todati nahi !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી આંખોમાં જંગલ છે, જેમાં
તારી આંખોમાં જંગલ છે,
જેમાં હું રસ્તો ભૂલી જાવ છું !!
😘😘😘😘😘😘😘
tari aankhoma jangal chhe,
jema hu rasto bhuli jav chhu !!
😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
