ભલે રૂપિયા નથી મારી પાસે,
ભલે રૂપિયા
નથી મારી પાસે,
પણ તારો પ્રેમ મેળવીને
હું અમીર થઇ ગયો !!
bhale rupiya
nathi mari pase,
pan taro prem melavine
hu amir thai gayo !!
Romantic Shayari Gujarati
3 years ago
બની શકે તો તું જ
બની શકે તો
તું જ રોકાઈ જા,
નહીં તો મને પણ
સાથે લઇ જા !!
bani shake to
tu j rokai ja,
nahi to mane pan
sathe lai ja !!
Romantic Shayari Gujarati
3 years ago
નામથી બોલાવવા વાળા તો ઘણા
નામથી બોલાવવા
વાળા તો ઘણા છે,
પણ તું કહીને બોલાવવા
વાળી તું એક જ છે !!
nam thi bolavava
vala to ghana chhe,
pan tu kahine bolavava
vali tu ek j chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
આમ તો ઘણું બધું છે
આમ તો ઘણું બધું છે
જિંદગીમાં પણ હું અટવાયો છું,
બસ તારા એક મેસેજના
રીપ્લાઈમાં !!
aam to ghanu badhu chhe
jindagima pan hu atavayo chhu,
bas tara ek message na
reply ma !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓય દીકું એક વાત કહું,
ઓય દીકું એક વાત કહું,
તારી સાથે છુપી છુપી વાતો
કરવામાં મજા પડે છે !!
oy diku ek vat kahu,
tari sathe chhupi chhupi vato
karavama maja pade chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મળ્યા વગર તું મને આટલો
મળ્યા વગર તું
મને આટલો પ્રેમ કરે છે,
બસ એ જ તો બહુ ગમે છે મને !!
malya vagar tu
mane atalo prem kare chhe,
bas e j to bahu game chhe mane !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ તો હું એકતરફી પણ
પ્રેમ તો હું
એકતરફી પણ કરી લઈશ,
પણ ઝઘડો કરવા તો તારી
જરૂર પડશે ને !!
prem to hu
ekatarafi pan kari laish,
pan zaghado karava to tari
jarur padashe ne !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા ઉદાસ ચહેરા પર સ્માઈલ
મારા ઉદાસ ચહેરા
પર સ્માઈલ આવી જાય,
જયારે તારી સાથે વાતો
શરુ થાય !!
mara udas chahera
par smile aavi jay,
jayare tari sathe vato
sharu thay !!
Romantic Shayari Gujarati
3 years ago
લગન તો તારી જોડે જ
લગન તો
તારી જોડે જ કરવા છે,
તું હા પાડ કે ના પાડ
શું ફરક પડે !!
lagan to
tari jode j karava chhe,
tu ha pad ke na pad
shu farak pade !!
Romantic Shayari Gujarati
3 years ago
સો વાતની બસ એક વાત,
સો વાતની
બસ એક વાત,
કાં તો તું કાં તો બીજું
કોઈ નહીં !!
so vatani
bas ek vat,
ka to tu ka to biju
koi nahi !!
Romantic Shayari Gujarati
3 years ago
