
તારી આંખોથી મારે આ દુનિયા
તારી આંખોથી
મારે આ દુનિયા જોવી છે,
બસ હવે મારી જિંદગીને
તારા પ્રેમમાં ધોવી છે !!
tari aankhothi
mare aa duniya jovi chhe,
bas have mari jindagine
tara prem ma dhovi chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું એમ ના સમજીશ કે
તું એમ ના સમજીશ
કે હું તને ભૂલી જઈશ,
પાગલ તારા માટે તો હું હસતે
મોઢે શૂલી ચઢી જઈશ !!
tu em na samajish
ke hu tane bhuli jaish,
pagal tara mate to hu hasate
modhe shuli chadhi jaish !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા વગર જીવનને સારું કેમ
તારા વગર
જીવનને સારું કેમ કહું,
તું રહે છે આ દિલમાં
આને મારું કેમ કહું !!
tara vagar
jivan ne saru kem kahu,
tu rahe chhe dil ma
aane maru kem kahu !!
Romantic Shayari Gujarati
2 years ago
એક નાનું એવું મારું કામ
એક નાનું એવું
મારું કામ તું કરને,
હું તને કરું છું એવો
પ્રેમ તું પણ મને કરને.
ek nanu evu
maru kam tu kar ne,
hu tane karu chhu evo
prem tu pan mane kar ne.
Romantic Shayari Gujarati
2 years ago
જિંદગી જીવવા માટે એક એવી
જિંદગી જીવવા માટે
એક એવી વ્યક્તિ જોઈએ,
જે તમારાથી પણ વધારે
તમારી હોય !!
jindagi jivava mate
ek evi vyakti joie,
je tamarathi pan vadhare
tamari hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
બસ એમ વિચારીને તને પ્રેમ
બસ એમ
વિચારીને તને પ્રેમ કરું છું,
કે મારું તો કોઈ નથી પણ
તારું તો કોઈ હોય !!
bas em
vicharine tane prem karu chhu,
ke maru to koi nathi pan
taru to koi hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
તારા વગર જન્મ્યો છું હું,
તારા વગર જન્મ્યો છું હું,
પણ તારા વગર હવે
રહેવાતું નથી !!
tara vagar janmyo chhu hu,
pan tara vagar have
rahevatu nathi !!
Romantic Shayari Gujarati
2 years ago
જો કોઈ એનો ગુસ્સો તમારા
જો કોઈ એનો ગુસ્સો
તમારા માટે કંટ્રોલ કરે છે,
તો તમે ખુબ સ્પેશીયલ
છો એના માટે !!
jo koi eno gusso
tamara mate control kare chhe,
to tame khub special
chho ena mate !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તો પ્રેમ કરીશ, તારી
હું તો પ્રેમ કરીશ,
તારી સાથે બેશરમ બનીને !!
hu to prem karish,
tari sathe besharam banine !!
Romantic Shayari Gujarati
2 years ago
જાડી છોકરી UGLY નહીં, CUTENESS
જાડી છોકરી UGLY નહીં,
CUTENESS ની દુકાન
હોય છે !!
jadi chhokari ugly nahi,
cuteness ni dukan
hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago