પ્રેમ એટલે બે દિલ એક
પ્રેમ એટલે
બે દિલ એક આત્મા,
અને બંન્ને એકબીજા
માટે પરમાત્મા !!
💖💖💖💖💖💖💖💖
prem etale
be dil ek aatma,
ane banne ekabija
mate paramatma !!
💖💖💖💖💖💖💖💖
Love Shayari Gujarati
3 years ago
લડીને તો દુનિયા જીતી શકાય
લડીને તો દુનિયા
જીતી શકાય સાહેબ,
દિલ જીતવા માટે તો
પ્રેમ જકરવો પડે !!
ladine to duniya
jiti shakay saheb,
dil jitava mate to
prem jakaravo pade !!
Love Shayari Gujarati
3 years ago
હદ તો સરહદને હોય છે,
હદ તો
સરહદને હોય છે,
પ્રેમ તો અનહદ હોય
છે સાહેબ !!
had to
sarahad ne hoy chhe,
prem to anahad hoy
chhe saheb !!
Love Shayari Gujarati
3 years ago
આ દુનિયામાં કોઈક તો, તમને
આ દુનિયામાં કોઈક તો,
તમને છુપાઈ છુપાઈને
પ્રેમ કરતુ જ હશે !!
aa duniyama koik to,
tam ne chhupai chhupaine
prem karatu j hashe !!
Love Shayari Gujarati
3 years ago
જે જુદાઈમાં પણ અડગ રહ્યો,
જે જુદાઈમાં
પણ અડગ રહ્યો,
એ પ્રેમની વાત જ
કંઇક અલગ છે !!
je judaima
pan adag rahyo,
e prem ni vat j
kaik alag chhe !!
Love Shayari Gujarati
3 years ago
જરૂરી નથી કે લગ્ન થાય,
જરૂરી નથી કે લગ્ન થાય,
મારા કાનુડાએ #૧૬૦૦ ગોપીઓ
હોવા છતાં પ્રેમતો રાધાને
જ કર્યો હતો !!
jaruri nathi ke lagn thay,
mara kanudae#1600 gopio
hova chhata premato radhane
j karyo hato !!
Love Shayari Gujarati
3 years ago
જયારે વાત ઈજ્જતની આવેને સાહેબ,
જયારે વાત
ઈજ્જતની આવેને સાહેબ,
ત્યારે ૨૪ કેરેટનો પ્રેમ પણ
કુરબાન કરી દેવો જોઈએ !!
jayare vat
ijjat ni aavene saheb,
tyare 24 keret no prem pan
kuraban kari devo joie !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમનું બંધન એટલું પાકું હોવું
પ્રેમનું બંધન
એટલું પાકું હોવું જોઈએ,
કે કોઈ તોડવા આવે તો એ
પોતે જ તૂટી પડે !!
prem nu bandhan
etalu paku hovu joie,
ke koi todava aave to e
pote j tuti pade !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે એની યાદમાં, રાતે
પ્રેમ એટલે એની યાદમાં,
રાતે ઝબકીને જાગી જવું !!
prem etale eni yad ma,
rate zabakine jagi javu !!
Love Shayari Gujarati
3 years ago
અમે પણ કેટલાં પાગલ કે
અમે પણ કેટલાં પાગલ કે
આપને અમારાં સમજી બેઠાં,
ખુલ્લી આંખે જોયું બધું પણ
સ્વપ્ન સમજી બેઠાં !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ame pan ketala pagal ke
aapane amara samaji betha,
khulli aankhe joyu badhu pan
svapn samaji betha !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
Love Shayari Gujarati
3 years ago
